iPhoneની બેટરીની લાઈફ વધારવા અપનાવો આ ટેક ટિપ્સ, લાંબા સમય સુધી ચાલશે બેટરી

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 11:34 PM

Extend battery life in iPhone: દુનિયાભરમાં આઈફોનના કરોડો યુઝર્સ છે. જો તમે પણ તમારા આઈફોનની બેટરી લાઈફ વધારવા માંગો છો, તો નીચે મુજબની ટિપ્સ ફોલો કરી શકો છો. તેનાથી તમારી બેટરી લાઈફની સમસ્યા દૂર થઈ જશે.

Apple કંપનીએ તેના યુઝર્સ માટે તેની વેબસાઇટ પર એક પેજ બનાવ્યું છે, જેના પર તે આઈફોનની બેટરીની લાઈફ વધારવા માટેની ટિપ્સ વિશેની માહિતી શેર કરે છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે iPhoneમાં બેટરી લાઈફ વધારી શકો છો. આ માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરો.

1 / 5

આઇફોનની બેટરી લાઇફ આ રીતે વધારવીઃ આ માટે સૌથી પહેલા તમારા આઇફોનનું સોફ્ટવેર અપડેટ રાખો.આઇફોનને અપડેટ કરવા માટે પહેલા Settings ઓપ્શનમાં જઈને General પર ક્લિક કરો અને પછી Software Update પર ક્લિક કરો.

2 / 5

લો પાવર મોડને શરુ કરો: તમે તમારા ફોનમાં લો-પાવર મોડને પણ શરુ કરી શકો છો.  જ્યારે પણ તમારા ફોનની બેટરી 20 ટકાથી ઓછી હશે, ત્યારે તે તમને એક મેસેજ મોકલશે. આ પછી અહીંથી તમે લો પાવર મોડને ચાલુ કરી શકો છો. તેના માટે પહેલા સેટિંગ્સમાં જઈને બેટરી પર ક્લિક કરો, પછી લો પાવર મોડ પર જાઓ અને તેને ચાલુ કરો.

3 / 5
સ્ક્રીનની બ્રાઈટનેસને એડજસ્ટ કરો : ફોનની સ્ક્રિનની બ્રાઈટનેસથી બેટરીની લાઈફ પર અસર પડે છે. ઓછી બેટરીની સમસ્યા દૂર કકવા માટે તમારા ડિવાઈસમાં Auto Brightness ઓન કરો.

4 / 5
બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરોઃ ફોનમાં જરૂર વગર બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને હંમેશા બંધ રાખો. આ માટે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જઈને જનરલના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી Background App Refresh ના વિકલ્પ પર ક્લિક કરો અને Off નો વિકલ્પ પસંદ કરો.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati