અનિલ અંબાણીના શેરમાં તોફાન, આ શેરમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો કંપની વિશે

અનિલ અંબાણીની કંપનીના શેર સોમવારે રોકેટ બની ગયા છે. સોમવારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી. તે જ સમયે, રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 5% થી વધુનો વધારો થયો છે.

| Updated on: Jun 03, 2024 | 5:02 PM
સોમવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ 2000 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. માર્કેટની આ તેજીમાં અનિલ અંબાણીની કંપનીઓના શેર રોકેટ બની ગયા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.

1 / 5
અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં સોમવારે અપર સર્કિટ લાગી હતી. રિલાયન્સ પાવરનો શેર 5 ટકાના અપર સર્કિટ સાથે રૂપિયા 25.76 પર પહોંચી ગયો હતો. જ્યારે માર્કેટ બંધ થવા સમયે 25.75 પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 97%નો વધારો થયો છે.

2 / 5
રિલાયન્સ પાવરનો શેર 5 જૂન, 2023ના રોજ રૂપિયા 13.10 પર હતો. 3 જૂન, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 25.75 પર પહોંચી ગયા હતા. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 960% થી વધુનો વધારો જોવા મળ્યો છે. 5 જૂન, 2020ના રોજ કંપનીના શેર રૂપિયા 2.43 પર હતા. રિલાયન્સ પાવરનો શેર 3 જૂન, 2024ના રોજ રૂપિયા 25.75 પર પહોંચી ગયો છે.

3 / 5
સોમવારે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 5 ટકાનો વધારો થયો હતો. સોમવારે રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂપિયા 179.05 પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં લગભગ 35%નો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 725%થી વધુનો વધારો થયો છે.

4 / 5
રિલાયન્સ ઇન્ફ્રાના શેર 5 જૂન, 2020 ના રોજ રૂપિયા 21.05 પર હતા. સોમવાર, 3 જૂન, 2024ના રોજ કંપનીના શેર રૂપિયા 179.05 પર પહોંચી માર્કેટ બંધ થવા સમયે 173.90 પર બંધ થયા હતા. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરનું 52 સપ્તાહનું હાઇ રૂપિયા 308 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 131.40 રૂપિયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા

માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ

વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા

સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ

વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર

નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">