AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Pothole: જેનું નસીબ નબળું હશે તેનો જીવ જશે ! પછી તો AMC અહીં ખાડો પુરાવશેને ?

ખોખરામાં, રાજ ચેમ્બર અને ગોરના કૂવા પાસે રિપેર કરેલો ભૂવો ફરી ધસી પડ્યો છે. AMC ની બેદરકારીને કારણે 3-4 લોકો બચી ગયા.

Sachin Kolte
| Edited By: | Updated on: Feb 10, 2025 | 4:15 PM
Share
ખોખરામાં ફરી ભૂવો! રાજ ચેમ્બર, ગોરના કૂવા પાસે રિપેર કરેલી જગ્યા પર કરેલું પુરાણ મહિનામાં જ ધસી પડ્યું.

1 / 5
તંત્રની બેદરકારીને કારને ખતરાની ઘંટી! 3-4 લોકો દુર્ઘટનામાં બચી ગયા, પણ કેટલાં સમય સુધી નસીબ સાથ આપશે?

2 / 5
શહેરવાસીઓમાં આક્રોશ! રિપેરિંગનું કામ માત્ર દેખાડા માટે? ભ્રષ્ટાચારના કારણે જીવ સાથેનો રમતો ખતરનાક ષડયંત્ર!

3 / 5
જવાબદારી કોણ લેશે? Ahmedabad Municipal Corporation અને જવાબદાર અધિકારીઓ શા માટે નક્કર કામગીરી નથી કરતાં ?

4 / 5
તાત્કાલિક સમારકામની માંગ! સુરક્ષા માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરી ને યોગ્ય કામ કરવું જોઈએ.

5 / 5

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અમદાવાદની આવી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">