Dahod : પીપેરો એકલવ્ય આશ્રમ શાળા ખાતે યોજાયો કૃષિ મેળો, જુઓ Photos

રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને પીપેરો ખાતે કૃષિ મેળો યોજાયો હતો. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ 2023 અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો. મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે મંત્રી બચુભાઈ ખાબડે માહિતી આપી તેમજ લોકોને ખોરાકમાં મિલેટ્સનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 11:46 PM
રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને પીપેરો ખાતે કૃષિ મેળો યોજાયો હતો

1 / 5
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ 2023 અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો

2 / 5
મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે મંત્રી બચુભાઈએ માહિતી આપી તેમજ લોકોને ખોરાકમાં મિલેટ્સનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું

3 / 5
પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા મંત્રી બચુભાઈ ખાબડે ખેડૂતોને આહવાન કર્યું

4 / 5
 મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પશુપાલન ખાતાના  વિવિધ લાભોનું વિતરણ કરાયું.

5 / 5
Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

g clip-path="url(#clip0_868_265)">