Turmeric : હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!
હળદર આપણા કિચનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં તેમજ આયુર્વેદિક દ્રષ્ટીએ પણ થાય છે. હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તમે હંમેશા હળદરના ફાયદા વિશે વાંચ્યું હશે, પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો? હળદરના વધુ પડતા સેવનની આડ અસરો શું છે? તે જાણો
Most Read Stories