નાના શેરમાં મોટી કમાણી! 81 પૈસાનો શેર ખરીદવા લૂંટ, સ્ટોકમાં લાગી અપર સર્કિટ, કંપનીએ કરી મોટી ડીલ
શેરબજારે ફરી એકવાર ઐતિહાસિક ઉછાળો મેળવ્યો છે. આ વાતાવરણ વચ્ચે ગુરૂવારે ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની સાથે જોડાયેલી કંપની શેર પર રોકાણકારો તુટી પડ્યા હતા. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે 50 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે, અમે આ ડિજિટલ અધિકારોને સમકાલીન OTT ધોરણોમાં અપગ્રેડ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.
Most Read Stories