Yes Bankના શેરમાં 3%નો ઘટાડો, રોકાણકારો મૂંઝવણમાં ! શેર વેચવા કે રાખવા, જાણો એક્સપર્ટે શું કહ્યું?
યસ બેંકના ત્રિમાસિક પરિણામો 20 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ત્રિમાસિક પરિણામો પહેલા, યસ બેંકના શેરમાં 19 જુલાઈના રોજ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. યસ બેંકનો 52 સપ્તાહનો હાઈ ભાવ 32.81 રૂપિયા છે અને 52 સપ્તાહનું નીચલું સ્તર 14.10 રૂપિયા છે. બેંકનું માર્કેટ કેપ 78,683.85 કરોડ રૂપિયા છે.
Most Read Stories