Cyclone Tauktae effect: વાવાઝોડાએ સર્જી તારાજી, જુઓ તસવીરો દ્વારા મુંબઈનો હાલ

મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આ તોફાન તાંડવ મચાવી ચૂક્યુ છે અને હવે મહાનગરી મુંબઇમાં પણ તેની ગંભીર અસરો જોવા મળી રહી છે

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 17, 2021 | 11:10 PM
મહારાષ્ટ્રમાં Tautkae વાવાઝોડાની ગંભીર અસરો જોવા મળી રહી છે. ગઈ કાલે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આ તોફાન તાંડવ મચાવી ચૂક્યુ છે અને હવે મહાનગરી મુંબઈમાં પણ તેની ગંભીર અસરો જોવા મળી રહી છે.

1 / 9
ભારે પવન ફૂંકાવાની સાથે કેટલીક જગ્યાએ ઝાડ પડી ગયા જેને લીધે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર ઠપ્પ થયો છે .

2 / 9
સતત વરસાદ પડવાને કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા.

3 / 9
મુંબઈના દરિયામાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. જેને લઈને પ્રશાસને સ્થાનિક લોકોને દરિયાની નજીક જવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

4 / 9
કેટલીક જગ્યાએ મકાનની દિવાલ પડવાથી, ભારે પવન ફૂંકાવાને કારણે મંડપ તેમજ છાપરા પણ ઉડતા જોવા મળ્યા છે.

5 / 9
વાવાઝોડાની અસરને પગલે લોકોના વ્હીકલને પણ નુક્શાન થયુ છે, કેટલીક જગ્યાએ બાઈક અને કાર પર ઝાડ પડવાથી સામાન્ય માણસને નુક્શાન થયુ છે.

6 / 9
Cyclone Tauktaeથી 13ના મોત, વીજ થાભલા તુટી જતા 5951 ગામમાં અંધારપટ

7 / 9
કેટલીક જગ્યાઓએ ઈલેક્ટ્રીસીટીના થાંભલા પડી જવાથી વિજળી પુરવઠો પણ બંધ થઈ ગયો છે. વાવાઝોડાની અસરને પગલે લોકોના વ્હીકલને પણ નુક્શાન થયુ છે કેટલીક જગ્યાએ બાઇક અને કાર પર ઝાડ પડવાથી સામાન્ય માણસને નુક્શાન થયુ છે.

8 / 9
મુંબઈમાં આ વાવાઝોડુ મિલકતોને ભારે પ્રમાણમાં નુક્શાન પહોંચાડી રહ્યુ છે.

9 / 9

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">