AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak આર્મીને મોટો ઝટકો ! પાકિસ્તાને 2 વિસ્તારમાં સેના કંન્ટ્રોલ ગુમાવ્યો

બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોને નિશાન બનાવીને મોટા પાયે હુમલા કર્યા છે. બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગણી કરતા બલુચ બળવાખોર જૂથો દ્વારા આ હુમલાઓ કરવામાં આવ્યા છે. અને વિસ્તારો કબજે કર્યા હતા.

| Updated on: May 10, 2025 | 12:57 PM
Share
બલુચિસ્તાનમાં ફરી એકવાર, બલુચ વિદ્રોહીઓએ પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોને નિશાન બનાવીને મોટા પાયે હુમલા કર્યા છે. બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગણી કરતા બલુચ બળવાખોર જૂથો દ્વારા આ હુમલાઓ કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં, પાકિસ્તાની સુરક્ષા દળો પાછળ જોવા મળ્યા અને કેટલીક જગ્યાએ સરકારી સંસ્થાઓને આગ ચાંપી દેવામાં આવી.આ હુમલા ચાર શહેરો - તુર્બત, કેચ, ક્વેટા અને પંજગુરમાં કરવામાં આવ્યા હતા. તુર્બતના ડી બલોચ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો થયો હતો. હજુ સુધી જાનહાનિ કે નુકસાનની કોઈ પુષ્ટિ થઈ નથી.કેચ જિલ્લાના બુલેડા વિસ્તારમાં મોટા વિસ્ફોટો અને ભારે ગોળીબારના અહેવાલો છે. આ વિસ્તારમાં મર્યાદિત સંદેશાવ્યવહારને કારણે, વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.

1 / 6
બલુચિસ્તાનની રાજધાની કોટાના હજારગંજી અને ફૈઝાબાદ વિસ્તારોમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર બે ગ્રેનેડ હુમલા કરવામાં આવ્યા હતા. કેચ અને પંજગુરમાં હાજર સૈન્ય જવાનોને મારી નાખવામાં આવ્યા અને ભગાડી દેવામાં આવ્યા. બંને વિસ્તારો બલૂચવિદ્રોહીઓએ કબજે કર્યા હતા.અહેવાલમાં જણાવાયું છે કે વિદ્રોહીઓએ પહેલા કેચ વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી બાદ પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ પર હુમલો કરવામાં આવ્યો. અહીં હાજર પાકિસ્તાન સરકારી અધિકારીઓ અને સૈન્ય કર્મચારીઓને માર મારવામાં આવ્યો.

2 / 6
આ પછી વિદ્રોહીઓએ કેચ વિસ્તારમાં આવેલી ઓફિસોમાં આગ લગાવી દીધી. આગ લાગતાની સાથે જ સૈનિકો અને સરકારી કર્મચારીઓ તે વિસ્તારમાંથી ભાગી ગયા. આ પછી બલૂચ વિદ્રોહીઓઓએ તેને પોતાનો વિસ્તાર જાહેર કર્યો.પંજગુરમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. પંજગુરમાં પણ, વિદ્રોહીઓએ પહેલા નાકાબંધી કરી અને પછી હુમલો કર્યો. અને લાસબેલામાં, આતંકવાદીઓએ ત્રણ વિરોધીઓની ગોળી મારીને હત્યા કરી.

3 / 6
ભારત સાથેના તણાવ વચ્ચે બલુચિસ્તાનમાં લડાઈ વધુ તીવ્ર બની છે. છેલ્લા એક અઠવાડિયામાં, બલૂચ લડવૈયાઓએ 5 થી વધુ સ્થળોએ હુમલા કર્યા છે. બલુચિસ્તાનના મુદ્દાને ઠંડો પાડવા માટે, પાકિસ્તાન સરકારે 150 બલુચ આંદોલનકારીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

4 / 6
પાકિસ્તાન સરકારના મતે, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સરકારનો આ નિર્ણય બિનઅસરકારક સાબિત થયો છે.બલૂચ ક્ષેત્રમાં ઉગ્ર બની રહેલા આંદોલન વચ્ચે, ભૂતપૂર્વ ગૃહમંત્રી ફઝલુર રહેમાને સરકારને ચેતવણી આપી છે. ફઝલુર કહે છે કે જો તમે બધા સૈનિકોને સરહદ પર મોકલી દો અને ભારત સાથે યુદ્ધ કરો, તો અંદરની પરિસ્થિતિ કોણ સંભાળશે?

5 / 6
ફઝલુર કહે છે કે સરકાર ખૈબર, ગિલગિટ અને બલુચિસ્તાનમાં આંતરિક સંઘર્ષનો સામનો કરી રહી છે, પરંતુ આ તરફ ધ્યાન આપવાને બદલે, તે સરહદ પર સૈનિકો મોકલવા માંગે છે.

6 / 6

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">