Health care : જાણી લો કોણે ન પીવો જોઈએ શેરડીનો રસ, થઈ શકે છે ઘણી સમસ્યાઓ

શેરડીનો રસ (Sugarcane juice) સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે, પરંતુ તેનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અમે તમને એવા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ભૂલથી પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 3:38 PM
ગરમીની સીઝનમાં લોકો પ્રવાહીનું સેવન વધારે કરે છે. જેનાથી શરીર હાઈડ્રેડ રહે છે. શેરડીના જ્યૂશ તેના માટે સારો વિકલ્પ છે. જેમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે. પરંતુ તે નુકસાન કારક પણ છે

1 / 5
આ ઉપરાંત આયરન, વિટામિન એ, સી, બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને ફાયબરની માત્રા પણ વધારે હોય છે. તેમ છતા ઘણી વખત શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે

2 / 5
 જો તમારા ઘરમાં બાળકોને દાંતનો દુખાવો છે તો તેમને શેરડીનો રસ ન આપવો જોઈએ,જો કે તેમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, પરંતુ તે દાંતના સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.

3 / 5
હ્રદય રોગઃ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર જેવી હૃદય સંબંધિત સમસ્યાઓ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. જો હૃદયની તબિયત પહેલેથી જ ખરાબ હોય તો શેરડીનો રસ હૃદયના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

4 / 5
વજન ઘટાડવું: શેરડીમાં કુદરતી ખાંડ હોઈ શકે છે, પરંતુ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે તેનાથી દૂર રહેવું વધુ સારું છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે જીમમાં જાય છે અને બહાર આવીને શેરડીનો રસ પીવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">