Photo: કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા ફળ, ઈમ્યુનિટી બુસ્ટર એવા ગલેલીના ફળના ભાવ આસમાને

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં હવે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા ગલેલીનું ફળ જાણે રામબાણ ઈલાજ બન્યું છે. સાથે સાથે સુરતમાં પણ ગલેલીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે.

Parul Mahadik
| Edited By: | Updated on: May 10, 2021 | 9:43 PM
શહેર બાદ હવે અંતરિયાળ ગામડાઓમાં કોરોનાએ પગપેસારો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ અને ગામડાઓમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું ગલેલીનું ફ્રુટ કોરોના સામે લડવા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થઈ રહ્યું છે.

1 / 5
સુરત નજીક આવેલા નવસારીના ગણદેવી તાલુકામાં ગરમીની શરૂઆત થવાની સાથે કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. ત્યારે ત્યાંના સ્થાનિકોએ ગરમીમાં તરસ છીપાવવા અને કોરોના સામે રક્ષણ મેળવવા નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. અને તે છે ગલેલી.

2 / 5
ગલેલી તાડના ઝાડ પર જોવા મળતું ફળ છે. તે સુરત જિલ્લાના ઓલપાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાં જોવા મળે છે. ત્યાંથી આ ફળ તોડીને સુરત, નવસારી, વલસાડ, ગણદેવી અને વાપીમાં વહેંચવામાં આવે છે.

3 / 5

શ્રમિકો આ ફળને તોડીને તેને વેચીને રોજીરોટી કમાય છે. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તે સૌથી વધારે વેચાય છે. હાલના સમયમાં ગલેલીની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે તે 100 રૂપિયા ડઝન વેચાય છે. છતાં પણ લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

4 / 5

ગલેલીમાં ઘણા પોષકતત્વો હોય છે. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. તે ઘણા રોગોમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તે ખાવામાં મીઠા પાણી જેવું લાગતું હોય લોકો તેને પસંદ કરે છે. કોરોનાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવા પણ લોકો તે ખાવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

g clip-path="url(#clip0_868_265)">