નિષ્ણાતોના મતે, માત્ર છ મિનીટમાં આ રીતે જાણી શકાય છે કે, કોરોનાનો ચેપ ફેફસામાં લાગ્યો છે કે નહી ?

કોરોના વાયરસનો ચેપ આખા દેશમાં ફેલાયો છે આના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ઘણી અછત જોવા મળી રહી છે. અને મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. ઘણા સ્થાનોએ સંક્રમણની પુષ્ટિ કરવા માટે કોરોનાની તપાસ પણ નથી થઈ રહી. આને ધ્યાનમાં રાખીને, ડોકટરોએ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા '6 મિનિટનો વોક ટેસ્ટ' કરવાની સલાહ આપી છે. આ ઉપાયથી તમે તમારા સ્વાસ્થ્ય અને શરીરમાં ઓક્સિજનની સ્થિતિ વિશે સરળતાથી જાણી શકશો.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 03, 2021 | 2:48 PM
કોરોનાની બીજી લહેરમાં લોકોને શ્વાસની વધું તકલીફ જોવા મળી રહી છે. તપાસના અભાવમાં, ઘણા લોકોમાં ચેપનું લાંબા સમય સુધી ખબર પડતી નથી અને અચાનક તેઓને સમસ્યાઓ થવાનું શરુ થઈ જાઈ છે. આવા લોકોએ ઘરે ઓક્સિમીટરનો ઉપયોગ કરીને શરીરમાં ઓક્સિજન સેચુરેશનની તપાસ કરતી રહેવી જોઈએ.

1 / 5
શું છે 6 મિનિટની ટેસ્ટ? :-
નિષ્ણાતોના મતે, જે લોકો કોરોનાના લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છે, તેઓ શરૂઆતમાં ઘરે જ સ્વાસ્થ્યની તપાસ કરી શકે છે. આ માટે, પ્રથમ ઓક્સિમીટરથી સેચુરેશન જોઈ લે અને પછી 6 મિનિટ સુધી રોક્યા વિના સામાન્ય ગતિએ ચાલે. છ મિનિટ પછી, જો ઓક્સિજનનું સ્તર 3 થી 4 ડિઝિટની નીચે આવે, તો તે વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે.

શું છે 6 મિનિટની ટેસ્ટ? :- નિષ્ણાતોના મતે, જે લોકો કોરોનાના લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છે, તેઓ શરૂઆતમાં ઘરે જ સ્વાસ્થ્યની તપાસ કરી શકે છે. આ માટે, પ્રથમ ઓક્સિમીટરથી સેચુરેશન જોઈ લે અને પછી 6 મિનિટ સુધી રોક્યા વિના સામાન્ય ગતિએ ચાલે. છ મિનિટ પછી, જો ઓક્સિજનનું સ્તર 3 થી 4 ડિઝિટની નીચે આવે, તો તે વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે.

2 / 5
ઉદાહરણ તરીકે, પ્રથમ પરીક્ષણમાં ઓક્સિમીટરનું રિડિંગ 95 છે. 6 મિનિટ ચાલ્યા પછી, જો તે પરીક્ષણમાં 92 અથવા તેનાથી ઓછું થઈ જાય તો તમારે સતર્ક થઈ જવું જોઈએ. તે ફેફસાની સમસ્યાઓ અને શરીરમાં ઓક્સિજનની અછતનું સંકેત હોઈ શકે છે. આવા લોકોએ તરત જ કોવિડ પરીક્ષણ કરીને યોગ્ય સારવાર શરૂ કરવી જોઈએ.

3 / 5
કોણે ન કરવું જોઈએ આ પરીક્ષણ ? :-
ડોકટરોના મતે, જે લોકો અસ્થમાથી પીડિત છે તેમને આ પરીક્ષાણ ન કરવું જોઈએ. આ ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો 6 ને બદલે 3 મિનિટ ચાલીને આ પરીક્ષણ કરી શકે છે. આ પરીક્ષણ દ્વારા, તે ઓક્સિજનની ઉણપને શોધવા અને યોગ્ય સમયે દર્દીને  હોસ્પિટલોમાં દાખલ કરવામાં મદદ મળી શકે છે.

કોણે ન કરવું જોઈએ આ પરીક્ષણ ? :- ડોકટરોના મતે, જે લોકો અસ્થમાથી પીડિત છે તેમને આ પરીક્ષાણ ન કરવું જોઈએ. આ ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો 6 ને બદલે 3 મિનિટ ચાલીને આ પરીક્ષણ કરી શકે છે. આ પરીક્ષણ દ્વારા, તે ઓક્સિજનની ઉણપને શોધવા અને યોગ્ય સમયે દર્દીને હોસ્પિટલોમાં દાખલ કરવામાં મદદ મળી શકે છે.

4 / 5
ઓક્સિજનનું સ્તર વધારવાનાં ઉપાય
જો કોઈ દર્દીને ફેફસામાં તકલીફ થઈ રહી છે અને ઝડપથી ઓક્સિજન ન મળી શકે, તો પછી કેટલાક ઉપાયો ઘરે કરી શકાય. આવા દર્દીઓને ઓછામાં ઓછા 1-2 કલાક પેટનાં બળ પર સુવવાનું કહો. આ કરવાથી, ફેફસાં હળવા થાય છે અને ઓક્સિજનનું સ્તર સુધરે છે. 
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

ઓક્સિજનનું સ્તર વધારવાનાં ઉપાય જો કોઈ દર્દીને ફેફસામાં તકલીફ થઈ રહી છે અને ઝડપથી ઓક્સિજન ન મળી શકે, તો પછી કેટલાક ઉપાયો ઘરે કરી શકાય. આવા દર્દીઓને ઓછામાં ઓછા 1-2 કલાક પેટનાં બળ પર સુવવાનું કહો. આ કરવાથી, ફેફસાં હળવા થાય છે અને ઓક્સિજનનું સ્તર સુધરે છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">