Photos : વિકી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ના સ્ક્રિનીંગ પર પહોંચ્યા સ્ટાર્સ, જુઓ તસવીરો

વિકી કૌશલની (Vicky Kaushal) ફિલ્મ સરદાર ઉધમ સિંહની સ્ક્રીનિંગી તસવીરો. અભિનેત્રી માલવિકા મોહનન, જે આ ફિલ્મની નાયિકા છે, ફિલ્મના સ્ક્રીનીંગમાં પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 9:02 AM
વિકી કૌશલની (Vicky Kaushal) ફિલ્મ સરદાર ઉધમ સિંહની સ્ક્રીનિંગી તસવીરો.

1 / 6
અભિનેત્રી માલવિકા મોહનન, જે આ ફિલ્મની નાયિકા છે, ફિલ્મના સ્ક્રીનીંગમાં પહોંચી હતી. વિકી અને માલવિકા વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી હતી.

2 / 6
લેખક, દિગ્દર્શક મેઘના ગુલઝાર પણ ઉધમ સિંહની સ્ક્રિનિંગમાં પહોંચી હતી.

3 / 6
અભિનેત્રી સારા અલી ખાન તેની માતા અમૃતા સાથે ઉધમ સિંહની સ્ક્રિનિંગ પર પહોંચી હતી. સારાએ પિંક કલરનો સૂટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

4 / 6
આ ફિલ્મના નિર્દેશક શૂજિત સરકાર પણ ગુરુવારે યોજાયેલી સ્ક્રિનિંગમાં દેખાયા હતા. દિગ્દર્શકે ઘણી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

5 / 6
અભિનેતા અંગદ બેદી પણ ઉધમ સિંહની સ્ક્રિનિંગમાં દેખાયા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">