Hina Khanએ ટ્રેડિશનલ અવતારમાં જીત્યું ચાહકોનું દિલ, સુંદરતાનો નથી કોઈ મુકાબલો

અભિનેત્રી હિના ખાન (Hina Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેમણે આજે તેમના ટ્રેડિશનલ અવતારમાં તસ્વીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 6:08 PM
અભિનેત્રી હિના ખાન (Hina Khan) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. તેમનો દરેક અવતાર ચાહકોનું દિલ જીતી લે છે. હિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. આજે હિનાએ તેમની ટ્રેડિશનલ અવતારમાં તસ્વીરો શેર કરી છે.

1 / 6
હિનાએ સોશિયલ મીડિયા પર બ્લેક અને રેડ કલરની ફ્લોરલ સાડીમાં તસ્વીરો શેર કરી છે. તેમની આ તસ્વીરો પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ ગઈ છે.

2 / 6
હિનાએ અલગ અલગ પોઝમાં ફોટો ક્લિક કર્યા છે. તેમના આ પોઝની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તેમની તસ્વીરોને લાખો લોકો પસંદ કરી ચુક્યા છે.

3 / 6
હિના ખાનનો લુક એકદમ સિમ્પલ છે. તેમણે ન્યૂડ મેકઅપ કર્યો છે. જેના કારણે તેમના આ લુકને ઘણા લોકો ફોલો કરી રહ્યા છે.

4 / 6
હિના ખાનને ઈન્સ્ટાગ્રામ પર 14 મિલિયન લોકો ફોલો કરે છે. તેઓ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની દ્રષ્ટિએ ઘણી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

5 / 6
અહીં જુઓ હિના ખાનના વાયરલ ફોટા

અહીં જુઓ હિના ખાનના વાયરલ ફોટા

6 / 6

Latest News Updates

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">