સુરતમાં રણબીર કપૂર માંડ માંડ બચ્યો, પગથિયા પરથી પગ લપસ્યો અને…. જુઓ Video

રણબીર કપૂર થોડા દિવસ પહેલા સુરતમાં એક શો રુમના ઉદ્ધાટનમાં આવ્યો હતો. જ્યાં મીડિયાને પોઝ આપતી વખતે માંડ માંડ બચતા જોવા મળ્યો હતો અભિનેતા. હાલમાં ફિલ્મ રામાયણના શૂટિંગ વ્યસ્ત છે.

સુરતમાં રણબીર કપૂર માંડ માંડ બચ્યો, પગથિયા પરથી પગ લપસ્યો અને.... જુઓ Video
Follow Us:
| Updated on: Apr 29, 2024 | 1:14 PM

એનિમલની શાનદાર સફળતા બાદ રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં રણબીર કપુર ભગવાન રામના અવતારમાં જોવા મળ્યો હતો. તો સાંઈ માતા સીતાના રોલમાં આ ફોટો સામે આવતા જ વાયરલ થયા હતા. તો ફિલ્મના શૂટિંગ વચ્ચે હાલમાં રણબીર કપૂર એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. જેના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પડતા પડતાં બચ્યો અભિનેતા

હાલમાં રણબીર કપૂર સુરતના એક જ્વેલરી સ્ટોરની ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીર બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે અભિનેતા જ્વેલરી સ્ટોરની ઓપનિંગ બાદ સ્ટોરમાંથી બહાર નીકળી રહ્યો હતો તો તે મીડિયાને પોઝ આપી રહ્યો હતો તે દરમિયાન સીડી પર અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે પડતા પડતાં બચ્યો હતો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

રણબીર કપૂર વર્કફ્રન્ટ

રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા એનિમલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું હતુ. રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની સાથે અભિનેતાની રોમાન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી. હવે અભિનેતા રામાયણમાં રામનું પાત્ર નિભાવતો જોવા મળશે, જેની તૈયારીમાં લાગ્યો છે.

ડાયરેક્ટર નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર અને સાંઈ પલ્લવી લીડ રોલમાં છે. તો કેજીએફ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવતો જોવા મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, બોબી દેઓલ અને વિજય સેતુપતિ એનિમલ પાર્કમાં ડબલ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : સામંથાએ પોતાના વેડિંગ ડ્રેસ સાથે એવું કર્યું કે લોકો વખાણ કરી રહ્યા છે, જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">