Ganpati Visarjan : શિલ્પા શેટ્ટીના ઘરે થયું દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન, જુઓ તસ્વીરો

બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) ઘરે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું. સ્થાપના બાદ દોઢ દિવસ બાદ આ વિસર્જન કરવામાં આવ્યું, જુઓ અભિનેત્રીના ઘરની આ ખૂબ જ શાનદાર તસવીરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 9:49 AM
ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જ્યાં આજે બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) ઘરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી દર વર્ષે તેના ઘરે ગણપતિ બાપ્પાને લાવે છે. જ્યાં આજે તેણે ઘરમાં દાદાનું વિસર્જન કર્યું હતું. અભિનેત્રીના ઘરની આ તસવીરો જુઓ.

1 / 7
શિલ્પા શેટ્ટી ગણપતિ બાપ્પા સાથે પોતાના ઘરની બહાર આવી. સાથે તેના પરિવારના સભ્યો પણ છે.

2 / 7
શિલ્પા શેટ્ટીની સાથે તેનો પુત્ર વિઆન પણ અહીં દેખાયો હતો.

3 / 7
શિલ્પા શેટ્ટીએ ગણપતિ બાપ્પા સાથે ઘણી તસવીરો લીધી હતી. શિલ્પા ગણપતિ દાદામાં ખુબ માને છે.

4 / 7
શિલ્પા શેટ્ટીએ અને પરિવારે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું.

5 / 7
શિલ્પા શેટ્ટી મૂર્તિ સાથે ખૂબ જ ભક્તિમાં જોવા મળી રહી છે. એક અલગ આનંદ અભિનેત્રીમાં ચહેરા પર જોવા મળી રહ્યો છે.

6 / 7
લગ્ન બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા વગર આ પહેલી વાર ગણેશ ચતુર્થી ઉજવી રહી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

g clip-path="url(#clip0_868_265)">