Mira Rajput Birthday : શું તમને ખબર છે કે શાહિદ અને મીરા પહેલી વાર ક્યારે મળ્યા હતા ? જાણો અહીં

મીરા રાજપૂત કપૂર કોઈ ગ્લેમરસ અભિનેત્રીથી ઓછી નથી. મીરાની સિમ્પલ ફેશન સ્ટાઇલ દરેકને પસંદ છે. મીરા રાજપૂત કપૂરે આ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી ન હોવા છતાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 3:31 PM
શાહિદ કપૂરની (Shahid Kapoor) પત્ની મીરા રાજપૂત કપૂર (Mira Rajput Kapoor) કોઈ ગ્લેમરસ અભિનેત્રીથી ઓછી નથી. મીરાની સિમ્પલ ફેશન સ્ટાઇલ દરેકને પસંદ છે. મીરા રાજપૂત કપૂરે આ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી ન હોવા છતાં પોતાની અલગ ઓળખ બનાવી છે. મીરા આજે પોતાનો 27 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર તેમના લાખો ચાહકો તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે.

1 / 6
તે કોઈથી છુપાયેલ નથી કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતે એરેન્જ મેરેજ કર્યા છે. શાહિદે તેના ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે કે તેને મીરા જોતાની સાથે જ તે ગમી ગઇ હતી અને તેણે તેમની વચ્ચે 13 વર્ષના તફાવતની ક્યારેય પરવા કરી નથી.

2 / 6
લગ્ન પહેલાની બેઠકમાં બંનેએ લગભગ સાત કલાક એકબીજા સાથે વાત કરી હતી. દરેક વ્યક્તિ વિચારે છે કે શાહિદ કપૂર અને મીરા તેમની પ્રી-વેડિંગ મીટિંગ દરમિયાન પહેલી વખત મળ્યા હતા, પરંતુ આ સાચું નથી.

3 / 6
હા, મીરા રાજપૂત પહેલાથી જ શાહિદ કપૂરને મળી ચૂકી છે અને તે પણ જ્યારે તે માત્ર 16 વર્ષની હતી.

4 / 6
થોડા સમય પહેલા મીરા રાજપૂતે તેના ઇન્સ્ટાગ્રામ પર મુકેલા 'Ask Me Question' દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો. ફેને મીરાને પૂછ્યું કે શાહિદ સાથે તેની પહેલી મુલાકાત કેવી હતી, શું તે સ્ટાર તરીકે મળી હતી?

5 / 6
આના જવાબમાં મીરાએ કહ્યું હતું કે - આ મીટિંગ પહેલી વખત કોઈને મળવા બરાબર હતી. સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે અમે પહેલી વાર મળ્યા હતા અને અમે એક સૂફી ગાયકના કોન્સર્ટ માટે એક કોમન ફ્રેન્ડની સાથે ગયા હતા. અમારા બંનેના પિતાને આ પ્રકારનું સંગીત ખૂબ ગમે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ

સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન

g clip-path="url(#clip0_868_265)">