Katrina Kaif-Vicky Kaushal Wedding : વિક્કી-કેટરિનાના લગ્નમાં સામેલ નહીં થાય આ 7 બૉલીવુડ સેલેબ્સ, જાણો કોણ છે લિસ્ટમાં

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) આજકાલ ચર્ચામાં છે. બંને આ વખતે તેમના અંગત જીવનને લઈને ચર્ચાનો હિસ્સો બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:03 AM
સલમાન ખાન ( Salman Khan) 
બોલિવૂડ સુપરસ્ટાર અને દબંગખાન સલમાન ખાનનું નામ કેટરીના કૈફના ગેસ્ટ લિસ્ટમાં નથી. અભિનેતા હાલમાં તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ના શૂટિંગમાં તેમજ 'એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે

સલમાન ખાન ( Salman Khan) બોલિવૂડ સુપરસ્ટાર અને દબંગખાન સલમાન ખાનનું નામ કેટરીના કૈફના ગેસ્ટ લિસ્ટમાં નથી. અભિનેતા હાલમાં તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ના શૂટિંગમાં તેમજ 'એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે

1 / 7
આમિર ખાન (Aamir Khan)
સાંભળવામાં આવ્યું છે કે આમિર ખાન પણ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનો ભાગ બની શકશે નહીં. અભિનેતા તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને ખૂબ જ વ્યસ્ત છે.

આમિર ખાન (Aamir Khan) સાંભળવામાં આવ્યું છે કે આમિર ખાન પણ કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનો ભાગ બની શકશે નહીં. અભિનેતા તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને ખૂબ જ વ્યસ્ત છે.

2 / 7
અજય દેવગન
અજય દેવગન સાથે ઘણા આગામી પ્રોજેક્ટ્સ છે. જેના કારણે અભિનેતા પણ કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપી શકશે નહીં.

અજય દેવગન અજય દેવગન સાથે ઘણા આગામી પ્રોજેક્ટ્સ છે. જેના કારણે અભિનેતા પણ કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપી શકશે નહીં.

3 / 7
અક્ષય કુમાર
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત અભિનેતાઓ પૈકી  એક અક્ષય કુમારે તાજેતરમાં કેટરિના કૈફ સાથેની ફિલ્મ 'સૂર્યવંશી' રિલીઝ કરી છે. ફિલ્મનું પ્રમોશન કરીને અભિનેતા તરત જ કામ પર પરત ફર્યો છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર માટે લગ્નમાં આવવું થોડું મુશ્કેલ હશે.

અક્ષય કુમાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત અભિનેતાઓ પૈકી એક અક્ષય કુમારે તાજેતરમાં કેટરિના કૈફ સાથેની ફિલ્મ 'સૂર્યવંશી' રિલીઝ કરી છે. ફિલ્મનું પ્રમોશન કરીને અભિનેતા તરત જ કામ પર પરત ફર્યો છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર માટે લગ્નમાં આવવું થોડું મુશ્કેલ હશે.

4 / 7
દીપિકા પાદુકોણ
આ યાદીમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પણ કેટરીના કૈફના લગ્નમાં હાજરી આપી શકશે નહીં.

દીપિકા પાદુકોણ આ યાદીમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પણ કેટરીના કૈફના લગ્નમાં હાજરી આપી શકશે નહીં.

5 / 7
રણબીર કપૂર-આલિયા ભટ્ટ
આ લગ્નમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી હાજરી આપશે કે નહીં તે જાણવા માટે દરેક લોકો આતુર છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર અને આલિયા બંને આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી હાજરી આપી શકશે નહીં.

રણબીર કપૂર-આલિયા ભટ્ટ આ લગ્નમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી હાજરી આપશે કે નહીં તે જાણવા માટે દરેક લોકો આતુર છે. રિપોર્ટ્સનું માનીએ તો રણબીર અને આલિયા બંને આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી હાજરી આપી શકશે નહીં.

6 / 7
શાહરૂખ ખાન
ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખ ખાન પણ તમામ ફિલ્મોના શૂટિંગ પર રોક લગાવીને પુત્ર માટે જામીન મેળવવામાં વ્યસ્ત હતો. આ સ્થિતિમાં શાહરૂખ ખાને પણ પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે શૂટિંગમાં પાછા ફર્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના કૈફના લગ્નમાં શાહરૂખ ખાનનું આવવું પણ ખૂબ મુશ્કેલ હશે.

શાહરૂખ ખાન ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ શાહરૂખ ખાન પણ તમામ ફિલ્મોના શૂટિંગ પર રોક લગાવીને પુત્ર માટે જામીન મેળવવામાં વ્યસ્ત હતો. આ સ્થિતિમાં શાહરૂખ ખાને પણ પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે શૂટિંગમાં પાછા ફર્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના કૈફના લગ્નમાં શાહરૂખ ખાનનું આવવું પણ ખૂબ મુશ્કેલ હશે.

7 / 7

Latest News Updates

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">