અભિનયની સાથે હોટનેસમાં પણ અભિનેત્રીઓને માત આપી રહી છે Bhumi Pednekar, બોલ્ડ ફોટોઝ જોઈને રહી જશો દંગ
ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણી વખત તેમની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. તેમની તસ્વીરો પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.

જુઓ ભૂમિ પેડનેકરની વાયરલ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનકર પોતાના અભિનયથી આ સમયે દરેકના દિલ જીતી રહી છે. તેમના દરેક પાત્રને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ભૂમિનો હોટ અવતાર પણ ચાહકોને પસંદ આવી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

ભૂમિ તેમની ફિટનેસનું વિશેષ ધ્યાન રાખે છે અને તેમના વર્કઆઉટ સત્રો ચાહકો સાથે શેર કરતી રહે છે.

ભૂમિને ઈન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન લોકો ફોલો કરે છે. તેમની દરેક તસ્વીરો પોસ્ટની સાથે જ વાયરલ થઈ જાય છે.

ભૂમિ પાસે આ દિવસોમાં ફિલ્મ્સની લાઈન લાગી છે. તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે રક્ષાબંધન ફિલ્મમાં જોવા મળશે.

રક્ષાબંધન ઉપરાંત ભૂમિ રાજકુમાર રાવ સાથે બધાઈ દોમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે ચાહકો તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મોમાં ભૂમિનું પાત્ર એકદમ અલગ જોવા મળશે. તે તેમની આગામી ફિલ્મો માટે તેમની ફિટનેસ પર વિશેષ કામ કરી રહી છે.