B’day Special: વિલન બનીને હિન્દી ફિલ્મોમાં ઓળખ બનાવી, 50 વર્ષની વયે પિતા બન્યા અભિનેતા Prakash Raj
બોલિવૂડમાં પ્રકાશ રાજ 'સિંઘમ' અને 'વોન્ટેડ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. પ્રકાશ રાજે વર્ષ 1998 માં ફિલ્મ 'હિટલર' થી બોલિવૂડ કારકિર્દી (Bollywood Debut) ની શરૂઆત કરી હતી.
Latest News Updates
Most Read Stories