ગુજરાત : ઠાસરા વિધાનસભા બેઠકનું પરિણામ 2022
યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)
બીજેપી
ઠાસરા
આ વખતની ટર્મમાં કોંગ્રેસે કાંતિભાઈ પરમારને ફરી ટિકિટ આપી ઠાસરાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે હાથ પર રોકડ રકમ 12,99,623.57 છે. તેમની પાસે રૂપિયા 3,50,37,618.20 ની જંગમ મિલકત છે તેમજ સ્થાવર મિલકત રૂપિયા 2,32,00,000 છે. તેમને ધોરણ-9 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)ને ટિકિટ આપી છે. તેમની પાસે હાથ પર રોકડ રકમ 5,94,474 છે. તેમની પાસે રૂપિયા 3,01,99,049.89ની જંગમ મિલકત છે તેમજ સ્થાવર મિલકત 8,25,00,000 રૂપિયા છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે નટવરસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની હાથ પર રોકડ રકમ 48,000 છે. તેમની પાસે રૂપિયા 7,13,390ની જંગમ મિલકત છે. તો તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 11,85,000 છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ-10 પાસ કર્યુ છે.
ઠાસરા બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ) |
જીત
|
61.8% | |
| પરમાર કાન્તિભાઈ શભાઈભાઈ |
હારી ગયા
|
30.2% | |
| મહેશકુમાર રામસિંહ પરમાર |
હારી ગયા
|
2.9% | |
| રાઠોડ નટવરસિંહ પુંજાભાઈ |
હારી ગયા
|
1.6% | |
| રફીક અહેમદખાન |
હારી ગયા
|
1.2% | |
| જીતેશકુમાર ઘનશ્યામભાઈ સેવક |
હારી ગયા
|
0.6% | |
| મજરઅલી અમીરાલી કાઝી |
હારી ગયા
|
0.2% | |
| દિપક I સેવક (રામ) |
હારી ગયા
|
0.2% |