gujarat Banner Election
ન્યૂઝ મતવિસ્તાર ધારાસભ્ય પરિણામ 2018 LIVE TV

ગુજરાત : રાપર વિધાનસભા બેઠકનું પરિણામ 2022

अपनी विधानसभा सीट चुने
    વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા

    વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા

    બીજેપી logo બીજેપી રાપર
    જીત

    કચ્છની રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠિયાએ ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 54,54,90,633 રુપિયાની જંગમ મિલકત છે. જ્યારે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 1,89,30,805ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંબા પટેલે ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 16,500ની જંગમ મિલકત છે.

    રાપર બેઠક: 2022 પરિણામ

    પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
    party logo વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા
    જીત
    46.2%
    party logo ભચુભાઈ ધરમશી આરેઠીયા
    હારી ગયા
    45.8%
    party logo અંબા પરવંત પટેલ
    હારી ગયા
    1.7%
    party logo સૈયદ હસમશા ઉમરશા
    હારી ગયા
    1.2%
    party logo વાણીયા તેજાભાઈ ગેલાભાઈ
    હારી ગયા
    0.7%
    party logo રાઠોડ આંબાભાઈ માયાજર
    હારી ગયા
    0.5%
    party logo મનસુખ વજેરામ મકવાણા
    હારી ગયા
    0.4%
    party logo રાજેશભાઈ બાબુભાઈ દુડાસણા
    હારી ગયા
    0.3%
    party logo રમેશભાઈ પુંજાભાઈ પટણી
    હારી ગયા
    0.2%
    party logo ગોસ્વામી સંજયગીરી રમેશગીરી
    હારી ગયા
    0.2%
    party logo નવીનચંદ્ર મનજી જોસરફળ
    હારી ગયા
    0.2%

    ગુજરાત વિધાનસભા બેઠક 2022

    2022

    2018માં કોણ ધારાસભ્ય બન્યા?