ગુજરાત : માંગરોળ વિધાનસભા બેઠક પરિણામ 2022

તમારી વિધાનસભા બેઠક પસંદ કરો

   logo માંગરોળ

  આ વખતની ટર્મમાં કોંગ્રેસે બાબુભાઈ વાજાને માંગરોળથી ટિકિટ આપી છે. તેમની જંગમ મિલકત 7,85,924 છે. તેઓ માત્ર ધોરણ 10 પાસ છે. ત્યારે ભાજપે ભગવાનજી કરગટિયાને ટિકિટ આપી છે અને ઉમેદવાર બનાવ્યા છે. તેમની પાસે રૂપિયા 43,50,000ની જંગમ મિલકત છે. તેઓ માત્ર ધોરણ 10 પાસ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે પીયૂષ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને TY BA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 30,71,446 રૂપિયાની જંગમ મિલકત છે.

  માંગરોળ બેઠક: 2022 પરિણામ

  પાર્ટી ઉમેદવાર પરિણામ મત %
  party logo હંશાબેન વિજયકુમાર માકડીયા - -
  party logo બાબુભાઈ કાળાભાઈ વાજા - -
  party logo કરગટીયા ભગવાનજીભાઈ લાખાભાઈ - -
  party logo પિયુષ પરમાર - -
  party logo સુલેમાનભાઈ મોહમદભાઈ પટેલ - -
  party logo હમીરભાઈ લખમણભાઈ ધામા - -

  ગુજરાત વિધાનસભા બેઠક પરિણામ 2022

  2022

  2022માં કોણ ધારાસભ્ય બન્યા?

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર

  મતગણતરી પહેલા ઉમેદવાર અને કાર્યકર્તાઓ બન્યા સ્ટ્રોંગ રુમના 'વોચમેન'

  Gujarat Election 2022 : અમદાવાદની 21 બેઠકો માટે ત્રણ સ્થળોએ મતગણતરી, સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ

  Gujarat Election 2022: પોરબંદરમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ, કાંધલ જાડેજા સહિતના ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે

  Gujarat Election result tomorrow: રાજ્યના 37 કેન્દ્રો ઉપર થશે મતગણતરી, 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી ...

  Gujarat Election 2022: મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ

  Gujarat Election 2022 Results : 'ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે', રાજકોટના કોંગી ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

  Gujarat Election 2022: રાજકોટમાં કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી

  Gujarat Election 2022 : મહેસાણામાં મતગણતરીના સ્થળે જોવા મળી શંકાસ્પદ કાર, તપાસમાં આ વિગતો આવી સામે

  Gujarat Election 2022 : ચૂંટણીમાં સારા પરિણામને લઈ કોંગ્રેસ આશ્વસ્થ, પ્રદેશ પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળી બેઠક

  Click on your DTH Provider to Add TV9 Gujarati