ગુજરાત : કરજણ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ
બીજેપી
કરજણ
કરજણ બેઠક પરથી ભાજપે અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલને ટિકિટ આપી છે. તેની પાસે રુપિયા 9251367 જંગમ મિલકત છે. તે વ્યવસાયે ખેતી કરે છે. તેમની પાસે 8 તોલા સોનું છે. હાથ પરની રોકડ 1,00,000 રુપિયા છે. પ્રિતેશ પટેલ (પીન્ટુ) કોંગ્રેસના ઉમેદવાર છે, તેના હાથ પરની રોકડ 2,00,000 રુપિયા છે. અંદાજે 5 તોલા સોનું છે. પ્રિતેશ પટેલની જંગમ મિલકત રુપિયા 1,37,47,954 છે. ડીપ્લોમાં મિકેનિકલ કર્યું છે.પરેશ પટેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તેની જંગમ મિલકત રુપિયા 21.50 લાખ છે. તેણે એલ,એલ,બીનો અભ્યાસ કર્યો છે. તેનો વ્યવસાય ખેતી અને વકીલ તરીકેનો વ્યવસાય છે. તેની પત્ની એક શિક્ષક છે. BTPએ ઘનશ્યામ વસાવાને ટિકિટ આપી છે તેના હાથ પર રુપિયા 15000 રોકડ છે. 3 તોલા સોનું છે. ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. તેણે બીએનો અભ્યાસ કર્યો છે.
કરજણ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| અક્ષયકુમાર ઈશ્વરભાઈ પટેલ |
જીત
|
54.7% | |
| પ્રિતેશકુમાર જનકભાઈ પટેલ (પીન્ટુ પટેલ વેમરડી) |
હારી ગયા
|
37.5% | |
| પરેશ પટેલ (વકીલ) |
હારી ગયા
|
4.3% | |
| ઘનશ્યામ મેલસંગભાઈ વસાવા |
હારી ગયા
|
1.0% | |
| યુસુફ વલી હસનાલી |
હારી ગયા
|
0.5% | |
| રમણભાઈ ચીમનભાઈ વસાવા |
હારી ગયા
|
0.5% |