ગુજરાત : કપડવંજ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
ઝાલા રાજેશકુમાર મગનભાઈ
બીજેપી
કપડવંજ
કપડવંજ બેઠક ઉપરથી ભાજપે રાજેશકુમાર ઝાલાને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-12 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે. તેમજ તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 66,49,600 છે અને જંગમ મિલકત રૂપિયા 22,14,889 છે. હાથ પર રોકડ રકમ કુલ 1,60,000 છે તો કોંગ્રેસે કાળાભાઈ ડાભીને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-8 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 36,45,513 છે અને જંગમ મિલકત રૂપિયા 1,21,54,126.19 છે. હાથ પર રોકડ રકમ કુલ 3,00,000 છે. ત્યારે આમ આદમી પાર્ટીએ મનુભાઈ પટેલને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-8 પાસ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ તેમની પાસે સ્થાવર મિલકત રૂપિયા 1,75,00,000 છે અને જંગમ મિલકત રૂપિયા 17,50,000 છે. હાથ પર રોકડ રકમ કુલ 2,00,000 છે.
કપડવંજ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| ઝાલા રાજેશકુમાર મગનભાઈ |
જીત
|
54.0% | |
| કાળાભાઈ રાયજીભાઈ ડાભી |
હારી ગયા
|
38.6% | |
| મનુભાઈ રામાભાઈ પટેલ |
હારી ગયા
|
4.3% | |
| અજયકુમાર પ્રવિણસિંહ સોલંકી |
હારી ગયા
|
1.2% | |
| પરમાર રાહુલકુમાર હસમુખભાઈ |
હારી ગયા
|
0.4% |