ગુજરાત : ધરમપુર વિધાનસભા બેઠકનું પરિણામ 2022
અરવિંદ છોટુભાઈ પટેલ
બીજેપી
ધરમપુર
ધરમપુર બેઠકની વાત કરીએ તો ભાજપે અહીં અરવિંદ પટેલને ટિકિટ આપી છે. 55 વર્ષના અરવિંદભાઈએ BA કરેલુ છે. તેમની પાસે 15 લાખની જમીન અને એક લાખ રુપિયાનું ઘર છે. તેમના બેંક ખાતામાં 7 લાખ 56 હજાર 880 રુપિયા જેટલી રકમ છે. તેમની પાસે કુલ 1 કરોડ 9 લાખ 1 હજાર 570 રુપિયાની જંગમ મિલકત છે. આ બેઠક પર કોંગ્રેસે કિશનભાઈ પટેલને ટિકિટ આપી છે. તેમેન BA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 5 લાખ રુપિયાની જમીન છે તો 8 લાખ રુપિયાનું ઘર છે. તેમના બેંક ખાતામાં 5 હજાર 282 રુપિયા છે અને તેમની પાસે 40 હજાર રુપિયા રોકડ રકમ છે. તેમની કુલ જંગમ મિલકત 42 લાખ 50 હજાર રુપિયા છે. આમ આદમી પાર્ટીએ ધરમપુર બેઠક પર કમલેશભાઈ પટેલને ટિકિટ આપી છે. કમલેશભાઈએ FYBcom કરેલુ છે. તેમની પાસે 20 લાખ રુપિયાની જમીન છે. તેમની પાસે 12 લાખ 69 હજાર 166 રુપિયા જંગમ મિલકત છે.
ધરમપુર બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| અરવિંદ છોટુભાઈ પટેલ |
જીત
|
42.2% | |
| કમલેશભાઈ ઘેલાભાઈ પટેલ |
હારી ગયા
|
25.4% | |
| કિશનભાઈ વી.પટેલ |
હારી ગયા
|
16.9% | |
| કલ્પેશ પટેલ |
હારી ગયા
|
9.9% | |
| જાનુભાઈ ધકાલભાઈ કક્કડ |
હારી ગયા
|
1.0% | |
| ગણવિત કલ્પેશભાઈ મગનભાઈ |
હારી ગયા
|
0.9% | |
| રતિલાલ વજીરભાઈ ઠાકરીયા |
હારી ગયા
|
0.7% | |
| સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ |
હારી ગયા
|
0.5% | |
| બારત આનંદભાઈ દુબિયાભાઈ |
હારી ગયા
|
0.5% |