ગુજરાત : આણંદ વિધાનસભા બેઠકનું પરિણામ 2022
યોગેશ આર. પટેલ (બાપજી)
બીજેપી
આણંદ
આણંદ બેઠક ઉપરથી આ વખતની ટર્મમાં કોંગ્રેસે કાંતિ પરમાર (ભગત)ને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે 3,52,66,589.63 રૂપિયાની જંગમ મિલકત છે તેમજ 1,82,25,000 રૂપિયાની સ્થાવર મિલકત છે અને હાથ પર 3,00,000 રૂપિયાની રોકડ રકમ છે. તેમને FY B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે યોગેશભાઈ પટેલને (બાપજી) ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 5,27,95,169ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ-10 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ગિરિશ સેદલિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે 50,000 રૂપિયા હાથ પર રોકડ રકમ છે. સ્થાવર-જંગમ મિલકતમાં ફ્લેટ તથા દુકાન છે. અભ્યાસની વાત કરીએ તો તે 12 નાપાસ છે.
આણંદ બેઠક: 2022 પરિણામ
| પાર્ટી | ઉમેદવાર | પરિણામ | મત % |
|---|---|---|---|
| યોગેશ આર. પટેલ (બાપજી) |
જીત
|
57.7% | |
| કાંતિભાઈ સોઢા પરમાર (ભગત) |
હારી ગયા
|
36.2% | |
| સેદલીયા ગીરીશકુમાર હિંમતલાલ |
હારી ગયા
|
2.6% | |
| અલ્પેશકુમાર જયંતિભાઈ મકવાણા (અપ્પુ) |
હારી ગયા
|
0.7% | |
| વિપુલકુમાર બિપીનભાઈ મેકવાન |
હારી ગયા
|
0.3% | |
| અરવિંદકુમાર અમરશીભાઈ ગોલ |
હારી ગયા
|
0.3% | |
| સરફરાજ હુસેનખાન પઠાણ |
હારી ગયા
|
0.3% | |
| તોસીફભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (હાફેજી) |
હારી ગયા
|
0.2% | |
| વિજયભાઈ શાંતિલાલ જાદવ |
હારી ગયા
|
0.1% | |
| તોફીકમીયા ફકરૂમીયા મલેક |
હારી ગયા
|
0.1% | |
| મૌલિક વિનુભાઈ શાહ |
હારી ગયા
|
0.1% | |
| પરમાર પ્રતિમાબેન શૈલેષભાઈ |
હારી ગયા
|
0.1% | |
| દવે જતીનકુમાર દિનેશચંદ્ર |
હારી ગયા
|
0.1% | |
| જાનકીબેન દિનેશભાઈ પટેલ |
હારી ગયા
|
0.1% | |
| વાઘારી ગણપતભાઈ જેસંગભાઈ |
હારી ગયા
|
0.1% |