ક્રિકેટરમાંથી IPS બન્યા હતા કાર્તિક મધિરા, જાણો તેમણે કઈ રીતે કરી હતી UPSCની તૈયારી
ક્રિકેટની રમતમાં ખૂબ પૈસા અને પ્રસિદ્ધિ છે. પરંતુ કેટલાક લોકો ક્રિકેટ છોડીને IAS-IPS બની જાય છે. આ વાર્તા આવા જ એક IPS ઓફિસરની છે. જેનું નામ કાર્તિક મધિરા છે. તેઓ મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ છે. ચાલો જાણીએ એક ક્રિકેટરની IPS બનવાની કહાની.
Most Read Stories