AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા લગ્નના બંધનમાં બંધાયા

Vijay Weds Rashmika : ફાઈનલી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્નના બંધનમાં બંધાયા છે. બંન્નેના લગ્ન ઉદયપુરમાં હિંદુ રીતિ-રીવાજ મુજબ પૂર્ણ થયા છે. લગ્નમાં નજીકના મિત્રો, સંબંધીઓ હાજર રહ્યા હતા. હવે આજે સાંજે 4:30 કલાકે કોડવા પરંપરા અનુસાર બંન્ને લગ્ન કરશે.

Breaking News : રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા લગ્નના બંધનમાં બંધાયા
| Updated on: Feb 26, 2026 | 12:13 PM
Share

Vijay Weds Rashmika : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નના બંધનમાં બંધાયા છે.હવે ચાહકોની ફેવરિટ જોડીએ લગ્ન કરી લીધા છે. હિંદુ-રીતિરિવાજ અનુસાર ઉદયપુરમાં સવારે લગ્ન કર્યા છે. લગ્નમાં નજીકના મિત્રો, સંબંધીઓ હાજર રહ્યા હતા. હવે આજે સાંજે 4:30 કલાકે કોડવા પરંપરા અનુસાર બંન્ને લગ્ન કરશે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. જે સ્ટાર વિજય અને રશ્મિકાના લગ્નમાં પહોંચ્યા નથી. તેઓ બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે.

રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા લગ્નના બંધનમાં બંધાયા

વિજય અને રશ્મિકાએ 2 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પહેલી વખત બંન્ને ગીતા ગોવિંદમમાં એક સાથે જોવા મળ્યા હતા. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, આ ફિલ્મથી બંન્ને એકબીજાને ડેટિંગ કરતા હતા. ત્યારબાદ ડિયર કોમરેડ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. બંન્ને અત્યારસુધી પોતાના સંબંધો છુપાવતા આવ્યા છે પરંતુ લગ્ન પહેલા બંન્નેએ આ લગ્નની વાત કન્ફોર્મ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી

હવે ચાહકો વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના પહેલા ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આશા છે કે, સાંજના લગ્ન પછી બંન્ને ચાહકો સાથે પોતાના લગ્નના ફોટો શેર કરે. હાલમાં કપલના ફિલ્મના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં બંન્ને લગ્નના પોશાકમાં જોવા મળ્યો હતો.બુધવારે તેમની હલ્દી સમારોહ યોજાયો હતો, જેના ફોટા બંનેએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા હતા. તેમના લગ્નના એક દિવસ પહેલા, આ કપલે ઇન્સ્ટાગ્રામ પર તેમના સુંદર હલ્દી સમારોહની સજાવટની એક ઝલક શેર કરી હતી, બંન્ને પોતાના લગ્નની હિટ ચાહકો સાથે શેર કરતા રહ્યા છે.

લગ્નને વેડિંગ ઓફ VIROSH નામ આપ્યું

રશ્મિકા અને વિજયના ચાહકોએ આ લગ્નને વેડિંગ ઓફ VIROSH નામ આપ્યું છે. આ વચ્ચે આપણે આજે જાણીએ કે, રશ્મિકાના સાસુ-સસરાથી લઈ તેનો દેવર શું કરે છે.રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ જ્યારથી પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા છે. જેનાથી ચાહકો ખુબ ખુશ છે.રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતુ કે, મારા પ્રિયતમ કોઈ પણ યોજના બનાવતા પહેલા, કોઈ પણ વસ્તુ પસંદ કરતા પહેલા, તમે પહેલાથી જ અમારી સાથે હતા. આટલા પ્રેમથી તમે અમને એક નામ આપ્યું. તમે અમને વિરોષ કહીને બોલાવતા હતા. તો આજે દિલથી અમે તમારા સન્માનમાં આ નામ આપ્યું છે.

વિજય દેવરાકોંડા અને રશ્મિકાના લગ્ન ઉદયપુરમાં હિંદુ પરંપરાથી પૂર્ણ થયા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">