AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લગ્ન બાદ પહેલી વખત સાથે જોવા મળ્યારશ્મિકા અને વિજય દેવરકોંડા,જુઓ વીડિયો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ બંન્ને પહેલી વખત ઉદયપુર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : લગ્ન બાદ પહેલી વખત સાથે જોવા મળ્યારશ્મિકા અને વિજય દેવરકોંડા,જુઓ વીડિયો
| Updated on: Feb 27, 2026 | 3:38 PM
Share

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની લગ્ન બાદ પહેલી ઝલક જોવા મળી છે. રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પતિ-પત્ની બન્યા બાદ પહેલી વખત મીડિયા સામે આવ્યા હતા. ઉદયપુર એરપોર્ટ પર બંન્ને સાથે જોવા મળ્યા હતા.નવપરિણીત યુગલ એરપોર્ટ પર જોવા મળ્યું, જ્યાં પાપારાઝીઓએ તરત જ તેમને કેમેરામાં કેદ કરી લીધા હતા.રશ્મિકા લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.આ દરમિયાન, વિજય સફેદ સુટ કાળા ચશ્મા પહેરેલા જોવા મળ્યો. તેના ચહેરા પરની ચમક જોવા મળી હતી.તેઓ હાથ પકડીને એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ કપલમાંથી એક વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. લગ્ન પછી પહેલી વખત બંન્ને જોવા મળ્યા હતા.લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ ચાહકો સાથે પોતાના લગ્નના ફોટો શેર કર્યા હતા.રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કરતા એક મોટું કેપ્શન પણ લખ્યું હતુ. તેમણે કહ્યું તમે બધા મારા પતિને મળો. મિસ્ટર વિજય દેવરકોંડા એ વ્યક્તિ જેમણે મને સાચો પ્રેમ કર્યો. એ વ્યક્તિ જેમણે મને શાંતિનો અનુભવ કરાવ્યો. હું આ વ્યક્તિ પર એક આખું પુસ્તક લખી શકું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું

વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. 4 માર્ચના રોજ હૈદરાબાદમાં રિસેપ્શન છે. ત્યારે નવવિવાહિત કપલે ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના રિસેપ્શનમાં આમંત્રણ આપ્યું હતુ. આ રિસેપ્શનમાં નેતાઓ સહિત બોલિવુડ અને સાઉથના સ્ટાર હાજર રહેશે.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની લવ સ્ટોરી

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની લવ સ્ટોરી 2018માં તેની પહેલી ફિલ્મ ગીતા ગોવિંદમના સેટ પરથી શરુ થઈ હતી. 8 વર્ષ ડેટિંગ કર્યા બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાયા,પતિ-પત્ની બન્યા બાદ વિજય-રશ્મિકા પહેલી વખત રનાબાલી ફિલ્મમાં સાથે જોવા મળશે.

વિજય દેવરાકોંડા અને રશ્મિકાના લગ્ન ઉદયપુરમાં હિંદુ પરંપરાથી પૂર્ણ થયા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">