AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakondaની સાળી રશ્મિકા મંદાનાથી છે 16 વર્ષ નાની, જુઓ ફોટો

Rashmika Mandanna sister Shiman : સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ઉદયપુરમાં લગ્ન બંધનથી બંધાય ચૂક્યા છે. 26 ફેબ્રુઆરીના રોજ વિજય અને રશ્મિકાએ સાતફેરા લીધા હતા. વિજય દેવરકોંડાની સાળી અને રશ્મિકાની બહેન વિશે વાત કરીએ.

| Updated on: Feb 26, 2026 | 2:08 PM
Share
સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. ચારેબાજુ તેના લગ્નની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે હવે રશ્મિકા મંદાનાની નાની બહેન પણ ચર્ચામાં આવી છે. રશ્મિકા મંદાનાની નાની બહેન લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.

1 / 6
રશ્મિકા મંદાનાની નાની બહેન તેનાથી 16 વર્ષ નાની છે. રશ્મિકાની નાની બહેન શિમનની જો વાત કરીએ તો તે દેખાવમાં ખુબ જ ક્યુટ છે. અભિનેત્રી તેની સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે.

2 / 6
 આ રોયલ વેડિંગમાં તેની બહેન પણ માતા-પિતા સાથે ઉદયપુર પહોંચી હતી. બંન્ને બહેન વચ્ચે ઉંમરમાં ખુબ મોટો તફાવત છે. રશ્મિકા એક વખત ઈન્ટરવ્યુમાં પણ કહી ચૂકી છે કે, તેને દુખ છે કે, તે તેની બહેનને સમય આપી શકતી નથી.

3 / 6
રશ્મિકાની નાની બહેન, શિમન, તેના કરતા 16 વર્ષ નાની છે અને ફક્ત 14 વર્ષની છે. અત્યાર સુધી, તેને લાઈમલાઈટથી દૂર રાખવામાં આવી હતી. રશ્મિકાએ અગાઉ કહ્યું હતું કે તે ઇચ્છે છે કે તેની બહેનનું જીવન તેના પોતાના સ્પોટલાઇટથી પ્રભાવિત ન થાય.

4 / 6
રશ્મિકા ભાવુક થઈ ગઈ હતી અને કહ્યું હતું કે તે તેની બહેનની 'લાઈફ જર્ની' જોઈ નથી કારણ કે, જ્યારે તે શૂટિંગમાંથી પાછી ઘરે આવતી તો શિમોન સુઈ જતી હતી.

5 / 6
વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે. વિજય રશ્મિકા કરતા સાત વર્ષ મોટો છે, પરંતુ "ગીતા ગોવિંદમ" જેવી ફિલ્મોમાં તેમની કેમિસ્ટ્રી સુંદર લાગે છે. તેમનું આ બોન્ડિંગ જ તેમને ઇન્ડસ્ટ્રીમાં એક પાવર કપલ બનાવે છે.

6 / 6

વિજય દેવરાકોંડા અને રશ્મિકાના લગ્ન ઉદયપુરમાં હિંદુ પરંપરાથી પૂર્ણ થયા, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">