AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna And Vijay Deverakonda Wedding: રશ્મિકા મંદાના કે વિજય દેવરાકોંડા કોણ વધુ ભણેલું છે ? જાણો ક્વોલિફિકેશન

Rashmika Mandanna And Vijay Deverakonda Wedding: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. 26 ફેબ્રુઆરીના રોજ બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન માટે પંડિતજી પણ ઉદયપુર પહોંચી ચૂક્યા છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, રશ્મિકા અને વિજય દેવરકોંડામાંથી કોણ સૌથી વધારે ભણેલું છે.

| Updated on: Feb 25, 2026 | 4:41 PM
Share
હાલમાં સોશિયલ મીડિયા પર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની ચર્ચા થઈ રહી છે.બંન્ને હાલમાં ઉદયપુરમાં તેનું વેડિંગ ડેસ્ટિનેશન સેલિબ્રેશન કરી રહ્યા છે. 26 ફેબ્રુઆરીના રોજ બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. બંન્નેના લગ્ન કરાવવા માટે પંડિતજી પણ ઉદયપુર પહોંચી ચૂક્યા છે.

1 / 6
ફિલ્મી પડદા પર પોતાની પ્રતિભા દેખાડનાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ભણવામાં પણ હોશિયાર છે. વિજય દેવરકોંડાએ પુટ્ટપર્થીની સત્ય સાંઈ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેમજ હૈદરાબાદની બદ્રુક કોલેજ ઓફ કોર્મસ એન્ડ આર્ટસમાંથી બીકોમની ડીગ્રી લીધી છે.

2 / 6
રશ્મિકા મંદાનાએ કુર્ગ પબ્લિક સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બેંગ્લુરુની એમએસ રમૈયા કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રશ્મિકા મંદાના પાસે ઈંગ્લિશ લિટરેચર, જર્નાલિઝમ અને સાઈકોલોજીમાં બેચલરની ડિગ્રી છે. જે દર્શાવે છે કે, રશ્મિકા અભ્યાસમાં ખુબ હોશિયાર હતી.

3 / 6
વિરોશના આ લગ્ન 2 સાંસ્કૃતિક રીતિ રીવાજથી થશે. કારણ કે, બંન્ને અલગ અલગ રીતિ રિવાજમાંથીઆવે છે. પહેલા તેલુગુ રીતિ રિવાજથી લગ્ન કરશે. ત્યારબાદ કોડવું પરંપરામુંજબ લગ્ન કરશે. આ સિવાય 4 માર્ચ 2026ના રોજ હૈદરાબાદમાં એક વેડિંગ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

4 / 6
 રાહુલ સાંકૃત્યાયન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ "રાણાબલી" માં વિજય અને રશ્મિકા ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ પીરિયડ એક્શન ડ્રામા 11 સપ્ટેમ્બર, 2026 ના રોજ રિલીઝ થવાની છે. વધુમાં, વિજયની ફિલ્મ "રાઉડી જનાર્દન", જે તેના કારકિર્દીની એક મહત્વપૂર્ણ ફિલ્મ માનવામાં આવે છે, આ વર્ષે ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં આવશે.

5 / 6
રશ્મિકા મંદાન્નાનો જન્મ 5 એપ્રિલ, 1996ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં થયો હતો. આ અભિનેત્રી 29 વર્ષની છે. રશ્મિકાએ 2016માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ "કિરિક પાર્ટી" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વિજય દેવેરાકોંડાનો જન્મ 9 મે, 1989ના રોજ હૈદરાબાદમાં થયો હતો. વિજય રશ્મિકા કરતા 7 વર્ષ મોટો છે. વિજયે 2011માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ "નુવ્વિલા" થી અભિનયની શરૂઆત કરી હતી.

6 / 6

લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે વિજય દેવરકોંડા, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન

અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો

અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ

ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video

BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ

એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?

ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો

અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે

AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા

મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી

g clip-path="url(#clip0_868_265)">