AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga : સપ્ટેમ્બર 2026 માં સાચી પડી શકે છે બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, ધ્રૂજી ઊઠશે રુવાંડા

શું સપ્ટેમ્બર 2026 માનવ ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થશે? બાબા વેંગાના દાવા મુજબ મહાભૂકંપ તો માત્ર શરૂઆત છે, ખરી તબાહી તો આકાશમાંથી આવવાની બાકી છે. વાંચો આ ચોંકાવનારો દાવો.

| Updated on: Sep 02, 2026 | 6:08 PM
Share
ભવિષ્યવાણીઓની દુનિયામાં બલ્ગેરિયાના પ્રખ્યાત દ્રષ્ટા બાબા વેંગાના દાવા હંમેશા ઉત્સુકતા અને આશંકા સાથે જોવામાં આવે છે. તેઓ આંખોથી જોઈ શકતા નહોતા, પરંતુ પોતાના નિધન પહેલાં તેમણે આવનારા દાયકાઓ માટે એવી અનેક વાતો કહી હતી જે લોકોને વિચારવા મજબૂર કરી દે છે. વર્ષ 2026 નો અડધો સમય વીતી ચૂક્યો છે ત્યારે સપ્ટેમ્બર 2026 અને વર્ષના ઉત્તરાર્ધને લઈને ઇન્ટરનેટ પર નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમના સમર્થકો માને છે કે આ વર્ષનો અંતિમ તબક્કો માનવ સંસ્કૃતિ માટે ભારે ઉથલપાથલ ભરેલો સાબિત થઈ શકે છે.

1 / 6
કુદરતનું રૌદ્ર સ્વરૂપ અને તબાહીનો ખતરો: બાબા વેંગાના અનુયાયીઓ અને વિશ્લેષકોનો દાવો છે કે 2026 માં પૃથ્વીનું પ્રાકૃતિક સંતુલન ગંભીર રીતે ખોરવાઈ શકે છે. આ અનુમાન મુજબ, વિશ્વના લગભગ 7 થી 8 ટકા વિસ્તારમાં અચાનક ભયાનક કુદરતી આપત્તિઓ ત્રાટકી શકે છે. જેમાં વિનાશક ભૂકંપ, વર્ષોથી શાંત પડેલા જ્વાળામુખીઓનું અચાનક ફાટવું અને અણધાર્યા જળપ્રલય (પૂર) સામેલ છે. આ આપત્તિઓની હારમાળા વિશ્વના અનેક ગીચ શહેરોનો નકશો બદલી શકે છે અને લાખો લોકોને અસર પહોંચાડી શકે છે.

2 / 6
બે ખંડો વચ્ચે તણાવ અને ત્રીજા વિશ્વયુદ્ધનો ભય: કુદરતી પ્રકોપ ઉપરાંત વૈશ્વિક રાજનીતિમાં પણ મોટા સંકટની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બાબા વેંગાના કથનોના આધારે દાવો કરાઈ રહ્યો છે કે યુરોપ અને એશિયાના દેશો વચ્ચે ચાલી રહેલો પરસ્પર વિવાદ તેની ચરમસીમા પર પહોંચી શકે છે. સરહદો પર વધતો તણાવ અને રાજદ્વારી નિષ્ફળતાઓ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે. આ વૈશ્વિક સંઘર્ષના કારણે મહાસત્તાઓ વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ થવાની સંભાવના છે, જેનાથી સમગ્ર વિશ્વમાં અસ્થિરતા સર્જાશે.

3 / 6
આકાશમાંથી આવશે વિશાળ અવકાશયાન (UFO): વર્ષના અંતમાં બનનારી ઘટનાઓમાં સૌથી આશ્ચર્યજનક દાવો પરગ્રહવાસીઓ (Aliens) સાથે જોડાયેલો છે. અનુયાયીઓના મતે, નવેમ્બર 2026 ની આસપાસ આકાશમાં એક વિશાળ યુએફઓ અથવા સ્પેસશિપ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે, જેનાથી ઇતિહાસમાં પ્રથમ વખત માનવજાતનો એલિયન્સ સાથે સીધો સંપર્ક થશે. અમેરિકી રક્ષા મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં અજ્ઞાત ઉડતી વસ્તુઓ (UFO) અંગેના કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા બાદ આ વાતને વધુ વેગ મળ્યો છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આકાશમાં દેખાતી દરેક અજાણી વસ્તુ એલિયન નથી હોતી, તે અદ્યતન ડ્રોન કે વેધર બલૂન પણ હોઈ શકે છે.

4 / 6
મશીનો બનશે માલિક અને આર્થિક મંદીનું સંકટ: ટેકનોલોજી અને વૈશ્વિક અર્થતંત્ર અંગે પણ મોટી ચેતવણી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વર્ષના અંત સુધીમાં એટલું સક્ષમ બની જશે કે તેને માનવ નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બનશે અને મશીનો પોતાની મેળે નિર્ણયો લેવા માંડશે. આ સાથે વિશ્વની કેટલીક મોટી બેંકોના પતનથી આર્થિક કટોકટી વધુ ઘેરી બની શકે છે, જેના કારણે પેપર કરન્સીનું મૂલ્ય ઘટશે અને લોકો સોના-ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિ તરફ વળશે, જેથી કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી શકે છે.

5 / 6
રશિયાની સત્તામાં મોટા ફેરબદલની અટકળો: રશિયાના રાજકારણને લઈને પણ બાબા વેંગાના દાવાઓ વચ્ચે મોટી ચર્ચા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી રશિયાનું નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વર્ષ 2026 ના અંત પહેલાં સત્તા પરથી હટી શકે છે અને સત્તાની ધુરા કોઈ નવા ચહેરાના હાથમાં જઈ શકે છે. જોકે, પુતિનના સ્વાસ્થ્ય અને નેતૃત્વ પરિવર્તન અંગે રશિયન સરકાર હંમેશા આવી તમામ અટકળોને રદિયો આપતી રહી છે.

6 / 6

Baba Vanga 2026 Prediction : બાબા વેંગાએ 2026 માટે કરી ભૂકંપ, સુનામી, સત્તા પરિવર્તન, પુતિનના પતન, વિશ્વયુદ્ધ, એલિયન સહીત ચોંકાવનારી આગાહીઓ

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

g clip-path="url(#clip0_868_265)">