AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 વર્ષ રિલેશનમાં રહ્યા બાદ 70 વર્ષની ઉંમરે 30 વર્ષ નાની મહિલા સાથે લગ્ન કર્યા, દીકરાએ આત્મહત્યા કરી, આવો છે પરિવાર

પીઢ અભિનેતા કબીર બેદી બોલિવુડ જગતમાં એક જાણીતું નામ છે. કબીર બેદીએ 70-80ના દાયકામાં પોતાના અભિનયથી ખુબ ચર્ચામાં રહ્યા હતા. કબીર બેદીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

| Updated on: Aug 31, 2025 | 7:10 AM
Share
બોલિવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતો આ અભિનેતા પોતાના કામ કરતાં પોતાના લવ અફેરના કારણે વધુ ચર્ચામાં રહ્યો છે. કબીર બેદીએ 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં બોલિવૂડ ફિલ્મો ઉપરાંત ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. તો આજે આપણે કબીર બેદીના પરિવાર વિશે વાત કરીશું.

1 / 15
કબીર બેદીનો જન્મ 16 જાન્યુઆરી 1946ના રોજ થયો હતો. તેમના પિતા, બાબા પ્યારે લાલ સિંહ બેદી, એક પંજાબી શીખ લેખક, ફિલોસોફર હતા. તેમની માતા, ફ્રેડા બેદી હતી.

2 / 15
કબીર બેદીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 15
કબીર બેદીનું શિક્ષણ ઉત્તરાખંડના નૈનિતાલમાં શેરવુડ કોલેજ અને દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં થયું હતું.તમને જણાવી દઈએ કે તેમની ચોથી પત્ની તેમનાથી 30 વર્ષ નાની છે.

4 / 15
બોલિવૂડ અભિનેતા કબીર બેદીએ ચાર લગ્ન કર્યા છે. તેમના ચોથા લગ્ન પરવીન દુસાંજ સાથે થયા હતા, જે 30 વર્ષ નાની છે.તો આજે આપણે અભિનેતા અને બોલિવુડના વિલન કબીર બેદીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

5 / 15
કબીર બેદી ફિલ્મોમાં ખલનાયક એટલે કે, વિલનની ભૂમિકા ભજવીને નામ કમાયું છે,પરંતુ તેની પર્સનલ લાઈફ ખુબ ચર્ચામાં રહી છે. કબીર બેદીએ ચાર વખત લગ્ન કર્યા છે.

6 / 15
અભિનેતા કબીર બેદીના પહેલા લગ્ન ડાન્સર પ્રોતિમા બેદી સાથે, બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુસાન હમ્ફ્રીસ સાથે, ત્રીજા લગ્ન નિક્કી બેદી સાથે અને ચોથા લગ્ન પરવીન દુસાંજ સાથે થયા છે,

7 / 15
કબીર બેદી 79 વર્ષના છે અને પરવીન 49 વર્ષની છે. એટલે કે પરવીન તેમનાથી 30 વર્ષ નાની છે. જોકે, જ્યારે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા, ત્યારે ઉંમરના મોટા અંતર છતાં તેમણે લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ 2016માં લગ્ન કર્યા હતા.

8 / 15
કબીર  બેદીએ ભારતીય રંગભૂમિથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી બોલિવુડ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેઓ ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય કલાકારોમાંના એક છે જેમણે હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરી અને હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું અને યુરોપમાં સુપર સ્ટાર બન્યા.

9 / 15
કબીર બેદીએ ચાર લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે, તેમના પહેલા લગ્ન પ્રોતિમા બેદી સાથે થયા હતા,તેમની પુત્રી પૂજા બેદી એક મેગેઝિન/અખબારના કટારલેખક અને ભૂતપૂર્વ અભિનેત્રી છે.

10 / 15
કબીર બેદીના દીકરાએ 1997માં 26 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી.

11 / 15
પ્રોતિમા સાથેના લગ્નજીવનમાં અડચણ આવતા પરવીન બાબી સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ તેઓએ ક્યારેય લગ્ન કર્યા નહીં.

12 / 15
બાદમાં તેમણે બ્રિટિશ મૂળના ફેશન ડિઝાઇનર સુસાન હમ્ફ્રીસ સાથે લગ્ન કર્યા હતા. તેમનો પુત્ર, આદમ બેદી, એક આંતરરાષ્ટ્રીય મોડેલ છે, જેમણે થ્રિલર હેલો? કૌન હૈ! થી બોલિવુડ ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો

13 / 15
1990 ના દાયકાની શરૂઆતમાં કબીર બેદીએ ટીવી અને રેડિયો પ્રસ્તુતકર્તા નિક્કી બેદી સાથે લગ્ન કર્યા. તેમને કોઈ સંતાન નહોતું અને 2005માં છૂટાછેડા થઈ ગયા.

14 / 15
તે પછી, બેદીએ બ્રિટિશ મૂળના પરવીન દુસાંજ સાથે રિલેશનશીપમાં આવ્યો હતો. જેમની સાથે તેમણે તેમના 70મા જન્મદિવસના એક દિવસ પહેલા લગ્ન કર્યા હતા.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">