AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે વખત લગ્ન, 2 છુટાછેડા, વિલન બની ચાહકોમાં ફેવરિટ બનેલા અભિનેતાનો આવો છે પરિવાર

ગુલશન ગ્રોવર એક ફેમસ બોલિવુડ ફિલ્મ અભિનેતા અને નિર્માતા છે, જેમને બોલિવૂડના "બેડમેન" તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ગુલશન ગ્રોવરના પરિવાર વિશે જાણો

| Updated on: Oct 08, 2025 | 7:10 AM
Share
 આજે, આપણે બોલીવુડ અને હોલીવુડ બંને ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેતા ગુલશન ગ્રોવર વિશે કેટલીક વાતો જાણીશું. તેમણે 1980માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હીરોથી વિલન સુધીની તેમની સફર અને તેમના પરિવારમાં કોણ કોણ છે. ચાલો વિસ્તારથી જાણીએ.

1 / 13
ગુલશન ગ્રોવર, જેમણે અસંખ્ય ફિલ્મોમાં અભિનય કર્યો છે. જ્યારે તેમણે તેમની ભૂમિકાઓ માટે નોંધપાત્ર ખ્યાતિ મેળવી છે, તેમનું બોલિવુડ કરિયર હિટ રહ્યું અને પર્સનલ લાઈફ ઉતાર-ચઢાવ ભરી રહી છે.

2 / 13
ગુલશન ગ્રોવરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 13
ગુલશન ગ્રોવરનો જન્મ 21 સપ્ટેમ્બર 1955 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. જેમણે 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.ફિલ્મોમાં તેમની વિલનની ભૂમિકાઓને કારણે તેઓ હિન્દી સિનેમાના "બેડ મેન" તરીકે જાણીતા છે.

4 / 13
ગુલશન ગ્રોવર નેગેટિવ ભૂમિકાઓ માટે જાણીતા છે. તેમણે 1980માં આવેલી ફિલ્મ "હમ પાંચ" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં "આઈ એમ કલામ" જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જેના માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

5 / 13
ગુલશન ગ્રોવરે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા તેઓ લાંબા સમય સુધી 'લિટલ થિયેટર ગ્રુપ' સાથે સંકળાયેલા હતા.

6 / 13
ગુલશન ગ્રોવરે શાળામાં અભ્યાસ કરતી વખતે જ રામલીલાના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તે દર વર્ષે ભાગ લેતો હતો, જેનાથી અભિનયમાં તેની રુચિ જાગી. જ્યારે તે મુંબઈ ગયો ત્યારે તેનો પરિવાર સંઘર્ષ કરી રહ્યો હતો.

7 / 13
તેની માતાએ તેના ઘરેણાં ગીરવે મૂક્યા હતા અને તેના પિતાએ તેના પુત્રનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મદદ કરવા માટે ઘર ગીરવે મૂક્યું હતું.

8 / 13
જોકે, પરિસ્થિતિ સારી ન રહી. સફળતા ન મળતાં, ગુલશન ઘરે પાછો ફર્યો. જોકે, અભિનેતાએ હાર માનવાનો ઇનકાર કર્યો. તેણે મુંબઈ પાછા ફરવાની ઇચ્છા તેના પિતાને વ્યક્ત કરી હતી.મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં, તેના માતાપિતાએ તેને રોક્યો નહીં અને તેને જવાની પરવાનગી આપી.

9 / 13
ગુલશન ગ્રોવરના પર્સનલ લાઈફની વાત કરીએ તો, બે લગ્ન પછી પણ તે સિંગલ રહ્યો. તેણે પહેલા લગ્ન 1998માં ફિલોમિના સાથે કર્યા હતા. જોકે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

10 / 13
ગુલશન ગ્રોવરના પરિવારની વાત કરીએ તો ગુલશન ગ્રોવરનો પરિવાર ખુબ મોટો છે. તેમને પાંચ બહેનો અને એક મોટો ભાઈ છે.ગુલશને માત્ર બોલિવુડ જ નહીં પરંતુ હોલીવુડ, જર્મન અને ઈરાની જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા બતાવી છે.

11 / 13
ગુલશન ગ્રોવર અને ફિલોમિના 2001માં છૂટાછેડા લઈ લીધા. તેમને એક પુત્ર સંજય ગ્રોવર છે.

12 / 13
2003માં, અભિનેતા ગુલશન ગ્રોવરે કશિશ સાથે બીજા લગ્ન કર્યા હતા. કશિશ સાથેના તેમના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">