AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Globe 2026 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરા અને નિક જોન્સનું ટ્યુનિંગ જોઈ ચાહકોએ કહ્યું પાવર કપલ

Priyanka Chopra In Golden Globe : ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે કારણ હોલિવુડનો એવોર્ડ શો ગોલ્ડન ગ્લોબ છે. જેમાં પ્રિયંકા ચોપરાએ માત્ર ગ્લેમર્સ લુક જ નહી પતિ નિક જોન્સ સાથે રોમેન્ટિક કેમિસ્ટ્રીને લઈને પણ ચર્ચામાં છે.પ્રિયંકા શોમાં પ્રેઝેન્ટર તરીકે ભાગ લઈ રહી છે.

| Updated on: Jan 12, 2026 | 12:45 PM
Share
 ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે, અને તાજેતરમાં, તે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે ચર્ચામાં હતી. 11 જાન્યુઆરી, 2026ના રોજ, હોલીવુડનો સૌથી મોટો એવોર્ડ શો 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ યોજાયો હતો.

1 / 6
83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ લોસ એન્જેલિસમાં યોજાયો હતો.મહત્વની વાત એ છે કે, આ વર્ષે પ્રિયંકા ચોપરા જોનસ પણ આ સેલિબ્રિટી ઈવેન્ટનો ભાગ રહી હતી. તેમણે પ્રેઝેન્ટર તરીકે બોલાવવામાં આવી હતી.

2 / 6
પ્રિયંકા ચોપરા શોના રેડ કાર્પેટ પર આવતા જ તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અભિનેત્રીએ ડાર્ક બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેની સાથે મિનિમલ એક્સેસરીઝ પણ પહેરી હતી

3 / 6
આ એવોર્ડમાં તેની સાથે તેનો પતિ નિક જોનસ પણ સામેલ થયો હતો. નિકે બ્લૈક કોર્ટમાં સુંદર લાગી રહ્યો હતો. બંન્ને કેમેરાની સામે પોઝ આપ્યા હતા.

4 / 6
 11 જાન્યુઆરીના રોજ ગોલ્ડન ગ્લોબ એવોર્ડને ભારતમાં 12 જાન્યુઆરીના સવારે 6: 30 કલાકે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોતાના હોલીવુડ ગ્લેમરનો તડકો લગાવ્યો હતો.

5 / 6
પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો, તો તે ટુંક સમયમાં ધ બ્લફમાં જોવા મળશે. ફર્સ્ટ લુક બાદ મેકર્સ આ અઠવાડિયામાં ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરશે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

6 / 6

પતિ અભિનેત્રીથી 10 વર્ષ નાનો, એક દીકરીની માતા પ્રિયંકા ચોપરાનો આવો છે વિદેશી પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">