AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રીને મર્ડરે બનાવી રાતોરાત સ્ટાર, આવો છે બોલિવુડની મલ્લિકાનો પરિવાર

બોલિવુડ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી, જેનો આખો પરિવાર અભિનય ક્ષેત્રે આગળ વધવાના તેના નિર્ણયનો વિરોધ કરતો હતો, પરિવારના ટેકાને ધ્યાનમાં લીધા વિના, પોતાની શરતો પર પોતાનું જીવન જીવવાનો નિર્ણય લીધો. જે ફિલ્મ "મર્ડર" થી રાતોરાત સ્ટાર બની ગઈ.તો મલ્લિકા શેરાવતના પરિવાર વિશે જાણો.

| Updated on: Nov 16, 2025 | 6:38 AM
Share
મલ્લિકા શેરાવત એક બોલિવુડ અભિનેત્રી છે જેનું સાચું નામ રીમા લાંબા છે. તેને મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં તેની બોલ્ડ ભૂમિકાઓ માટે ઓળખ મળી, જેમ કે "મર્ડર" અને "ખ્વાહિશ". તેમણે "વેલકમ" અને "ધ મિથ" (જેકી ચાન સાથે) જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

1 / 14
મલ્લિકા શેરાવતનો જન્મ હરિયાણાના હિસાર જિલ્લાના નાના ગામ મોથમાં એક જાટ પરિવારમાં રીમા લાંબા તરીકે થયો હતો. મલ્લિકાના પિતા મુકેશ કુમાર લાંબા છે

2 / 14
મલ્લિકા શેરાવતનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 14
મલ્લિકા શેરાવત 49 વર્ષની છે. તે હરિયાણાના એક ગામડામાંથી બોલીવુડ પર રાજ કરવા ગઈ હતી.  પ્રેમમાં પડી અને લગ્ન કર્યા, પરંતુ માત્ર એક વર્ષમાં જ છૂટાછેડા થઈ ગયા હતા.

4 / 14
એર હોસ્ટેસ તરીકે કામ કરતી વખતે, મલ્લિકા એક પાઇલટ સાથે પ્રેમમાં પડી ગઈ. તેમણે લગ્ન કરી લીધા, પરંતુ લગ્ન માત્ર એક વર્ષમાં જ પૂર્ણ થયા હતા. મલ્લિકા છૂટાછેડા લઈ મુંબઈ આવી ગઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. થોડા મહિનાની સખત મહેનત પછી તે હિરોઈન બની.

5 / 14
મલ્લિકાએ મોડેલિંગથી શરૂઆત કરી અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સાથે જાહેરાતોમાં કામ કર્યું અને પછી ઓડિશન આપ્યા પછી ફિલ્મો મળવા લાગી હતી.

6 / 14
મલ્લિકાએ 2002માં આવેલી ફિલ્મ "જીના સિર્ફ તેરે લિયે" થી પોતાની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેનો રોલ નાનો હોવા છતાં 2003માં આવેલી ફિલ્મ "ખ્વાઈશ" માં તેના બોલ્ડ રોલ માટે તેણે ખુબ પ્રશંસા મેળવી હતી. જોકે મલ્લિકાને સૌથી મોટી ઓળખ 2004માં આવેલી ફિલ્મ "મર્ડર" થી મળી હતી.

7 / 14
મલ્લિકા શેરાવત દિલ્હી પબ્લિક સ્કૂલ, મથુરા રોડ ગઈ. તેમણે દિલ્હી યુનિવર્સિટીના મિરાન્ડા હાઉસમાંથી ફિલસૂફીમાં ડિગ્રી મેળવી છે.

8 / 14
તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, તેમણે દાવો કર્યો હતો કે, તે ખૂબ જ રૂઢિચુસ્ત નાના શહેરના પરિવારમાંથી છે અને તેમણે તેની કારકિર્દી બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

9 / 14
કારકિર્દી અને પર્સનલ લાઈફમાં ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં, મલ્લિકા શેરાવત લક્ઝરી લાઈફ જીવે છે.

10 / 14
મીડિયા રિપોર્ટ અનુસાર, મલ્લિકા શેરાવતની અંદાજિત કુલ નેટવર્થ 170 કરોડ રુપિયા છે.

11 / 14
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલ્લિકા દર મહિને 2 કરોડ રૂપિયાથી વધુ અને વાર્ષિક 20 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે.

12 / 14
મલ્લિકા પોતાની મેકઅપ બ્રાન્ડ, કેયની પણ માલિક છે. તે દરેક ફિલ્મ માટે 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

13 / 14
સારાભાઈ વિ સારાભાઈ સુનેહરી ગેસ્ટ ,2013 ધ બેચલરેટ ઈન્ડિયા પોતે,2014 હવાઈ ફાઈવ-0,2018 ધ સ્ટોરી , 2019 બૂ સબકી ફતેગી ,2021 નકાબ જેવી ટીવી સિરીયલમાં જોવા મળી હતી.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">