AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટી બહેન કોરિયોગ્રાફર, એક સમયે રસ્તા પર ટુથપેસ્ટ વેંચી આજે કરોડો રુપિયાનો માલિક છે ડિરેક્ટર

સાજિદ ખાન ક્યારેક શેરીઓમાં ટૂથપેસ્ટ વેચતો હતો અને ચોરી પણ કરતો હતો. આના કારણે તેની બહેન ફરાહ ખાનને એવું લાગતું હતું કે સાજિદ મોટો થશે ત્યારે તેને જેલમાં જવું પડશે. તો આજે આપણે સાજિદ ખાનના પરિવાર વિશે જાણીએ

| Updated on: Jan 08, 2026 | 7:11 AM
Share
સાજિદ ખાન તેની ફિલ્મો કરતાં તેના વિવાદો માટે વધુ જાણીતા છે. #MeTooના તેના પર આરોપો લાગ્યા ત્યારે તેનું નામ ચર્ચામાં આવ્યું. સાજિદે હાઉસફુલ ફ્રેન્ચાઇઝી સહિત અનેક મોટી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

1 / 15
સાજિદ ખાનના  પિતા, કામરાન ખાન ખુબ પૈસાદાર હતા, પરંતુ સાજિદનો જન્મ થયો ત્યાં સુધીમાં પરિવારમાં ગરીબી આવી હતી. એક સમયે સાજિદ ગુના તરફ વળ્યો અને ચોરી કરવા લાગ્યો હતો.

2 / 15
સાજિદ ખાનનો પરિવાર જુઓ

સાજિદ ખાનનો પરિવાર જુઓ

3 / 15
 સાજિદ કામરાન ખાનનો જન્મ 23 નવેમ્બર 1970 રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, ટેલિવિઝન પ્રેઝેન્ટર અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા અભિનેતા છે.

4 / 15
તેઓ હાઉસફુલ ફિલ્મ , હેય બેબી (2007) અને હમશકલ્સ (2014) માટે જાણીતા હતા. સાજિદ ખાને ભારતીય રિયાલિટી ટેલિવિઝન શો નચ બલિયેમાં જજ તરીકે પણ જોવા મળી ચૂક્યા છે. તેઓ કોરિયોગ્રાફર ફરાહ ખાનનો ભાઈ છે.

5 / 15
2022માં તેમણે કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16માં ભાગ લીધો હતો.આજે સાજિદ ખાનને બોલીવુડના ટોચના દિગ્દર્શકોમાંના એક ગણવામાં આવે છે અને તે ખૂબ જ પૈસાદાર છે. જોકે તે આજે પણ કુંવારા છે.

6 / 15
 સાજિદ ખાનનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો, તેઓ ભૂતપૂર્વ સ્ટંટમેનમાંથી દિગ્દર્શક બનેલા કામરાન ખાન અને તેમની પત્ની મેનકા ખાનનો દીકરો છે.તેમની એક બહેન ફરાહ ખાન છે, જે કોરિયોગ્રાફર, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા છે.

7 / 15
ફરાહ ખાનના પતિ, શિરીષ કુંદર, નિર્માતા ફિલ્મોના દિગ્દર્શક પણ છે. સાજિદ ખાનના ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે અન્ય સંબંધો છે. ભૂતપૂર્વ અભિનેત્રીઓ હની ઈરાની અને ડેઝી ઈરાની તેમની માતાની બહેનો એટલે કે, તેની માસી છે અને ફિલ્મ નિર્માતાઓ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર તેમના કઝીન ભાઈ-બહેનો છે.

8 / 15
સાજિદ ખાને તેમનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની માણેકજી કૂપર સ્કૂલમાંથી પૂર્ણ કર્યું અને પછી મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક થયા,હિન્દી ફિલ્મ અભિનેતા અજય દેવગણ તેમના કોલેજ મિત્ર હતા.

9 / 15
સાજિદના પિતા કામરાન અભિનેતા દારા સિંહ અભિનીત બ્લેક-એન્ડ-વ્હાઇટ બી-ગ્રેડ ફિલ્મોનું દિગ્દર્શન કરતા હતા, એક સમયે કામરાનને ભારે આર્થિક નુકસાન થયું.

10 / 15
દેવાની ચુકવણી કરવા માટે, પરિવારે કાર અને ઘરેણાં સહિત તેમની માલિકીની દરેક વસ્તુ વેચવી પડી હતી.

11 / 15
સાજિદ  16 વર્ષની ઉંમરે અને કોલેજનો વિદ્યાર્થી હતો ત્યારે, વિવિધ પાર્ટીઓ અને સામાજિક કાર્યક્રમોમાં ડીજે તરીકે કામ કરતો હતો.

12 / 15
"હાઉસફુલ" ઉપરાંત, દિગ્દર્શક સાજિદ ખાને અજય દેવગણ સાથે "હિમ્મતવાલા" અને સૈફ અલી ખાન અને રિતેશ દેશમુખ સાથે "હમશકલ્સ" જેવી ફિલ્મો બનાવી છે.

13 / 15
જોકે, તેમણે તેમના કરિયરમાં એક હોરર ફિલ્મ પણ બનાવી હતી જે તે સમયે ફ્લોપ રહી હતી.

14 / 15
બોલિવૂડના દિગ્દર્શક સાજિદ ખાન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાય છે. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સર્જરી પણ કરાવવામાં આવી હતી.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ

હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video

રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ

પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ

15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

g clip-path="url(#clip0_868_265)">