AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ સ્પર્ધકે પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું આ લોકો મારા મોતના જવાબદાર હશે

બિગ બોસ 17 ફેમસ અનુરાગ ડોભાલે વીડિયો પોસ્ટ કરી જણાવ્યું કે, તેની સાથે શું થઈ રહ્યું છે. તેમણે કહ્યું જો કાંઈ થયું તો આ બધા માટે મારા માતા-પિતા જવાબદાર હશે. તેમણે કહ્યું લાંબા સમયથી હું મુશ્કેલીમાં છું.

બિગ બોસ સ્પર્ધકે પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું આ લોકો મારા મોતના જવાબદાર હશે
| Updated on: Mar 05, 2026 | 4:09 PM
Share

Bigg Boss Fame Anurag Dobhal Vlog : ફેમસ યુટ્યુબર અને બિગ બોસ 17 સ્પર્ધક અનુરાગ ડોભાલ હાલ ચર્ચામાં છે. આ કારણ તેનું છેલ્લો બ્લોગ The Real Story Of My Life, આ પહેલા તેમણે દાવો કર્યો હતો કે,તેને પોતાના જીવનું જોખમ છે. લગ્ન પછી તે ઓછા વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો. હવે તેમણે 2 કલાકનો બ્લોગ શેર કરી પોતાના પરિવારના લોકોને લઈ ખુલાસો કર્યો છે. તે કહે છે કે, પરિવારે ઈન્ટરકાસ્ટ લગ્નને લઈ તેને ટોર્ચર કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે,તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો. યુટ્યુબર અનુરાગ ડોભાલે ખુલાસો કર્યો કે, તેનો ભાઈ તેને સતત ધમકીઓ આપતો હતો. તે ખૂબ રડતો પોતાનો એક વીડિયો શેર કર્યો, અને લોકો તેનો સપોર્ટ કરતા જોવા મળ્યા.

અનુરાગ ડોભાલે વીડિયોની સાથે તેને કેટલાક પ્રુફ પણ શેર કર્યા છે. આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતુ કે, લોકો મને એક વર્ષથી મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે. મારી પાસેથી બધું છિનવી લીધું છે. મારા સંબંધો અને ફાઈનેશિયલ પાવર પણ. આ વચ્ચે તેમણે તેના પરિવારના લોકો પર અનેક આરોપ લગાવ્યા છે. જેની શરુઆત આંતરજ્ઞાતિય લગ્નથી થઈ હતી.

પત્નીએ છોડ્યો સાથ

હાલમાં તેમણે પોતાના છેલ્લો બ્લોગમાં કહ્યું તેની પત્ની રિતિકાએ પણ તેનો સાથ છોડ્યો છે. મારા મૃત્યુના જવાબદાર મારી મમ્મી-પપ્પા, ભાઈ અને શ્રેયાા હશે. હું ખુબ ડિપ્રેશનમાં છું.મને નથી સમજાતું કે હું શું કરું. આ વીડિયો બાદગાયબ થઈ જઈશ. હું સુવા માંગુ છુ. મે 5 દિવસથી કાંઈ ખાધું નથી.તેમણે એમ પણ કહ્યું કે તેમના ભાઈ કલામે સોશિયલ મીડિયા પર તેમને “એક્સપોઝ” કરવાની ધમકી આપીને તેમની બધી સંપત્તિ છીનવી લીધી.

યુટ્યુબરે પોતાના 2 કલાકના વીડિયોમાં પોતાની જિંદગી વિશે વાત કરી છે.નોંધનીય છે કે યુટ્યુબર અને મોટર વ્લોગર અનુરાગ ડોભાલ (UK07 રાઇડર) બિગ બોસ સીઝન 17 માં દેખાયો હતો. તેઓ શોમાં “બાબુ ભૈયા” ના નામથી લોકપ્રિય થયો હતો. રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ 25 થી 30 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેમાં ઘણા મોંઘા વાહનોનો સમાવેશ થાય છે.

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે, અહી ક્લિક કરો

Follow Us
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
g clip-path="url(#clip0_868_265)">