AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયાલિટી શોથી લઈ રિયલ લાઈફમાં પણ વિજેતા રહી ચૂકી છે અભિનેત્રી, અંગુરી ભાભીનો પરિવાર જુઓ

શિલ્પા શિંદેએ 'ભાભી જી ઘર પર હૈ' અને રિયાલિટી શો 'બિગ બોસ 11' માં પોતાની ભૂમિકાઓથી ખ્યાતિ મેળવી હતી. તો આજે આપણે અંગુરી ભાભીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Dec 28, 2025 | 6:51 AM
Share
લગભગ નવ વર્ષ પછી, અભિનેત્રી શિલ્પા શિંદે લોકપ્રિય ટીવી શો "ભાભીજી ઘર પર હૈં" માં પરત ફરી રહી છે. આ ફક્ત પુનરાગમન નથી, પરંતુ ચાહકો પણ આનાથી ખુબ ખુશ છે.

1 / 14
લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેને કોઈ પરિચયની જરૂર નથી. તેમણે 1999માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ એક શોએ તેને રાતોરાત ઘર-ઘરમાં જાણીતી બનાવી દીધી.

2 / 14
લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ 'અંગૂરી ભાભી' ની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીતી લીધા છે. એવી પણ ચર્ચાઓ થઈ હતી કે, શિલ્પા શિંદેની સગાઈ તો અભિનેતા રોમિત રાજ સાથે પણ થઈ હતી. તેઓ "માયકા" સીરિયલમાં કામ કરતી વખતે મળ્યા હતા. આ સગાઈ તુટી ગઈ હતી.

3 / 14
ચિડિયા ઘર, દેવોં કે દેવ મહાદેવ, સીઆઈડી, મિસ ઈન્ડિયા, સંજીવની અને લપતાગંજ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી લોકપ્રિય ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ પોતાની કારકિર્દીમાં ઘણા શોમાં કામ કર્યું છે.

4 / 14
શિલ્પા શિંદેનો જન્મ 28 ઓગસ્ટ 1977ના રોજ  થયો હતો.તેમના પિતા ડૉ. સત્યદેવ શિંદે, હાઈકોર્ટના ન્યાયાધીશ હતા જ્યારે તેમની માતા ગીતા સત્યદેવ શિંદે ગૃહિણી છે.

5 / 14
 શિલ્પા શિંદેને બે મોટી બહેનો અને એક નાનો ભાઈ છે. શિંદે મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની હતી, પરંતુ તે  સ્નાતકની ડિગ્રી મેળવી શકી ન હતી. તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ કાયદાનો અભ્યાસ કરે, પરંતુ તેમને આ વિષયનો અભ્યાસ કરવામાં રસ નહોતો.

6 / 14
શિલ્પા શિંદે  એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તે TV સીરિયલ ભાભી જી ઘર પર હૈ! માં અંગૂરી મનમોહન તિવારીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. 2017માં તેમણે બિગ બોસ 11માં ભાગ લીધો અને વિજેતા બની હતી.

7 / 14
 2013માં અલ્ઝાઈમર રોગથી તેમના પિતાનું અવસાન થતાં શિંદે ડિપ્રેશનમાં સરી પડી હતી. તેમના પિતા ઇચ્છતા ન હતા કે તે અભિનયને વ્યવસાય તરીકે અપનાવે. શિંદેએ કહ્યું, "તેઓ ક્યારેય ઇચ્છતા ન હતા કે હું અભિનયમાં આવું, પરંતુ જ્યારે મેં આગ્રહ કર્યો ત્યારે તેમણે મને એક વર્ષનો સમય આપ્યો અને હું અભિનેત્રી બની.

8 / 14
અભિનેત્રીએ 2001માં બે તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દસારી નારાયણ રાવની "ચિન્ના" અને સુરેશ વર્માની "શિવાની". શિંદેએ 2002માં આમ્રપાલીની મુખ્ય ભૂમિકા સાથે ટેલિવિઝન પર પ્રવેશ કર્યો હતો.

9 / 14
શિલ્પા શિંદે "બિગ બોસ 11" ની વિજેતા પણ હતી. તેમણે "ખતરો કે ખિલાડી 14" માં ખતરનાક સ્ટંટ કર્યા હતા.

10 / 14
પરંતુ શું તમે જાણો છો કે આ અભિનેત્રી, જેણે પોતાની પર્સનલ લાઈફમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરી છે, તે હજુ પણ સિંગલ છે?

11 / 14
પોતાની પર્સનલ લાઈફમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, શિલ્પા શિંદે અડગ રહી અને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

12 / 14
શિલ્પા શિંદે સાઉથની ફિલ્મોમાં પણ ખૂબ ફેમસ રહી છે.

13 / 14
 તેમણે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવી પર આવતા પહેલા એક હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો, પરંતુ તે ક્યારેય રિલીઝ થઈ ન હતી.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ

અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video

ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે

મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો

અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી

ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ

Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો

g clip-path="url(#clip0_868_265)">