T20 વર્લ્ડ કપ 2024 Highest Batting Score
pos | player | Runs | Balls | SR | Team | Opposition | Match Date |
---|---|---|---|---|---|---|---|
1 | Nicholas Pooran | 98 | 53 | 184.90 | WI | AFG | Jun 17, 2024 |
2 | Aaron Jones | 94* | 40 | 235.00 | USA | CAN | Jun 01, 2024 |
3 | Rohit Sharma | 92 | 41 | 224.39 | IND | AUS | Jun 24, 2024 |
4 | Phil Salt | 87* | 47 | 185.10 | ENG | WI | Jun 19, 2024 |
5 | Jos Buttler | 83* | 38 | 218.42 | ENG | USA | Jun 23, 2024 |
6 | Shai Hope | 82* | 39 | 210.25 | WI | USA | Jun 21, 2024 |
7 | Andries Gous | 80* | 47 | 170.21 | USA | SA | Jun 19, 2024 |
8 | Rahmanullah Gurbaz | 80 | 56 | 142.85 | AFG | NZ | Jun 07, 2024 |
9 | Travis Head | 76 | 43 | 176.74 | AUS | IND | Jun 24, 2024 |
10 | Rahmanullah Gurbaz | 76 | 45 | 168.88 | AFG | UGA | Jun 03, 2024 |
11 | Virat Kohli | 76 | 59 | 128.81 | IND | SA | Jun 29, 2024 |
12 | Quinton de Kock | 74 | 40 | 185.00 | SA | USA | Jun 19, 2024 |
13 | Ibrahim Zadran | 70 | 46 | 152.17 | AFG | UGA | Jun 03, 2024 |
14 | Sherfane Rutherford | 68* | 39 | 174.35 | WI | NZ | Jun 12, 2024 |
15 | Travis Head | 68 | 49 | 138.77 | AUS | SCO | Jun 15, 2024 |

Breaking News : બે વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે લીધી નિવૃત્તિ

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, આખી ટીમ 192 રન બનાવીને રિટાયર્ડ આઉટ થઈ ગઈ

IND vs SA Final : હમારી છોરીયા છોરો સે કમ હૈ ક્યા…ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવી ભારતે જીત્યો U19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ

T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું, હવે દક્ષિણ આફ્રિકા સામે થશે ટક્કર

U19 World Cup : ભારતે T20 મેચ 150 રનથી જીતી, વિરોધી ટીમ 58 રનમાં ઓલઆઉટ

Breaking News : અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, બાબરને હરાવી T20નો સૌથી મોટો એવોર્ડ જીત્યો

રોહિત શર્મા બન્યો ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરનો કેપ્ટન, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને પણ મળ્યું સ્થાન

U19 World Cup : એક ફોન કોલ અને બદલાઈ ગયું જીવન, ભારતીય કેપ્ટન નિક્કી પ્રસાદની મજેદાર છે કહાની

Yuvraj Singh Birthday : વર્લ્ડ કપ બાદ અચાનક હીરોમાંથી બની ગયો વિલન, જાણો યુવરાજ સિંહની કારકિર્દીની દર્દનાક કહાની

Yuvraj Singh Birthday : યુવરાજ સિંહને મળી ગળું કાપવાની ધમકી, પછી ફટકારી 6 બોલમાં 6 સિક્સર, વર્લ્ડ રેકોર્ડ પાછળની વાસ્તવિક કહાની

T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ખેલાડીઓને IPL 2025માં કેટલા કરોડ રૂપિયા મળશે? રિષભ પંત છે ટોપ પર

હરમનપ્રીત કૌરના સ્થાને કોણ બનશે ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન? સ્મૃતિ મંધાના નહીં, આ ખેલાડી છે મોટી દાવેદાર
T20 વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યારસુધી કુલ 11 સદી ફટકારવામાં આવી છે અને સૌથી મોટી ઈનિંગ્સ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બ્રેન્ડન મેક્કુલમે રમી છે. બ્રેન્ડન મેક્કુલમે T20 વર્લ્ડકપ 2012માં બાંગ્લાદેશ સામે માત્ર 58 બોલમાં 123 રન બનાવ્યા હતા. પલ્લેકેલેમાં રમાયેલી આ મેચમાં મેક્કુલમે પોતાની તોફાની ઇનિંગ દરમિયાન 7 સિક્સ અને 11 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 212 હતો. T20 વર્લ્ડકપમાં ભારત તરફથી માત્ર એક જ બેટ્સમેન સદી ફટકારી શક્યો છે અને આ કામ સુરેશ રૈનાએ કર્યું છે. રૈનાએ 2010 T20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે 101 રન બનાવ્યા હતા.
પ્રશ્ન- T20 વર્લ્ડકપમાં સૌથી મોટી ઈનિગ્સ ક્યા બેટ્સમેને રમી છે?
પ્રશ્ન- બ્રેન્ડન મેક્કુલમે કઈ ટીમ વિરુદ્ધ T20 વર્લ્ડકપ ઈતિહાસની સૌથી મોટી ઈનિગ્સ રમી છે?
જવાબ :- બ્રેન્ડન મેક્કુલમે T20 વર્લ્ડકપ 2012માં બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી મોટી ઈનિગ્સ રમી હતી.
પ્રશ્ન- T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિગ્સ ક્યા ભારતીય ખેલાડીએ રમી છે?