AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો, જુઓ વીડિયો

રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે.સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2026 | 11:55 AM
Share

હવે સરકારી હોસ્પિટલના સ્ટાફે શ્વાનની ગણતરી કરવી પડશે, રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોમાં શ્વાનની ગણતરીને લઇને પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની સિવીલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં શ્વાનની ગણતરી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. સોમવાર સુધીમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

શ્વાન ગણતરીની કામગીરી આરોગ્યકર્મીઓને સોંપવામાં આવી

શિક્ષકો,તલાટી બાદ હવે શ્વાન ગણતરીની કામગીરી આરોગ્યકર્મીઓને સોંપતા ગણગણાટ વધ્યો છે.જિલ્લામાં 55 આરોગ્ય કેન્દ્ર,5 સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ,12 કેમ્યુનિટી હેલ્થ વર્કર,1 જિલ્લા હોસ્પિટર,1 મેડિકલ કોલેજમાં શ્વાનની ગણતરી કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે.રાજકોટ-શ્વાનોની ગણતરીને લઇને જિલ્લા આરોગ્ય અધિકારીનુંનિવેદન પણ સામે આવ્યું છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્રારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે. 3 માર્ચ સુધીમાં આ કામગીરીનો રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે.કર્મચારીઓમાં આ કામગીરીને લઇને કચવાટ હોઇ શકે પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જરૂરી છે.

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તારમાં શાસન કર્યું હતું.  અહી ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">