AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલા મામલે 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હુમલાખોરે લાકડી, ધારીયા સહિતના હથિયારો સાથે પોલીસ પર હુમલો કર્યો હતો. ગૌહત્યાની તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2026 | 11:51 AM
Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌવંશને બચાવવા પહોંચેલી પોલીસ અને ગૌરક્ષકો પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. આરોપીઓએ પોલીસ ટીમ અને ગૌરક્ષક પર હિચકારો હુમલો કરતાં ગૌરક્ષકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જ્યારે એક પોલીસ જવાનને હાથમાં ઈજા થઈ હતી. ઘટનાના પગલે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 7 PI અને 15 PSI સહિત મોટી પોલીસ ટીમે કોમ્બિંગ હાથ ધરી શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. કાયદો-વ્યવસ્થાને પડકારતી આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી.

22 શકમંદોની અટકાયત

સુરતના માંગરોળના હથોડા ગામે પોલીસ પર હુમલાનો મામલે કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સુરત જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 22 શકમંદોની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે,ગૌહત્યાની તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો થયો હતો.હુમલાખોરોએ લાકડી, ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.જિલ્લામાં ગૌહત્યાના અસંખ્ય બનાવ છતાં તંત્રની ઢીલી કામગીરીથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે અહી ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">