T20 વર્લ્ડ કપ 2024 Best Bowling Figures
pos | player | Overs | Mdns | Runs | Wkts | Econ | BBF | Team | Opposition |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | Fazalhaq Farooqi | 4 | 0 | 9 | 5 | 2.25 | 5/9 | AFG | UGA |
2 | Akeal Hosein | 4 | 0 | 11 | 5 | 2.75 | 5/11 | WI | UGA |
3 | Anrich Nortje | 4 | 0 | 7 | 4 | 1.75 | 4/7 | SA | SL |
4 | Tanzim Hasan Sakib | 4 | 2 | 7 | 4 | 1.75 | 4/7 | BAN | NEP |
5 | Arshdeep Singh | 4 | 0 | 9 | 4 | 2.25 | 4/9 | IND | USA |
6 | Chris Jordan | 2.5 | 0 | 10 | 4 | 3.52 | 4/10 | ENG | USA |
7 | Ottneil Baartman | 4 | 0 | 11 | 4 | 2.75 | 4/11 | SA | NED |
8 | Adil Rashid | 4 | 0 | 11 | 4 | 2.75 | 4/11 | ENG | OMA |
9 | Adam Zampa | 4 | 0 | 12 | 4 | 3.00 | 4/12 | AUS | NAM |
10 | Rashid Khan | 4 | 0 | 17 | 4 | 4.25 | 4/17 | AFG | NZ |
11 | Fazalhaq Farooqi | 3.2 | 0 | 17 | 4 | 5.10 | 4/17 | AFG | NZ |
12 | Nuwan Thushara | 4 | 0 | 18 | 4 | 4.50 | 4/18 | SL | BAN |
13 | Alzarri Joseph | 4 | 0 | 19 | 4 | 4.75 | 4/19 | WI | NZ |
14 | Tabraiz Shamsi | 4 | 0 | 19 | 4 | 4.75 | 4/19 | SA | NEP |
15 | Kushal Bhurtel | 4 | 0 | 19 | 4 | 4.75 | 4/19 | NEP | SA |
T20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક મેચમાં શાનદાર બોલિંગનો રેકોર્ડ શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર રહી ચુકેલા અજંતા મેન્ડિસના નામે છે. અજંતા મેન્ડિસે T20 વર્લ્ડકપ 2012માં ઝિમ્બાબ્વે સામે માત્ર 8 રન આપીને 6 વિકેટ લીધી હતી. અજંતા મેન્ડિસે 2 ઓવર મેડન ફેંકી હતી. અજંતા બાદ શ્રીલંકાના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર રંગના હેરાથે ન્યૂઝીલેન્ડ સામે 3 રનમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ આર અશ્વિનના નામે છે. અશ્વિને 2014 T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે 11 રન આપીને 4 વિકેટ લીધી હતી.
પ્રશ્ન- T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી શાનદાર બોલિંગના આંકડા ક્યા ખેલાડીના નામે છે?
જવાબ :- T20 વર્લ્ડકપની એક મેચમાં સૌથી શાનદાર બોલિંગનો રેકોર્ડ શ્રીલંકાના અંજતા મેન્ડિસના નામે છે.
પ્રશ્ન- T20 વર્લ્ડકપમાં સૌથી સારી બોલિંગના આંકડા ક્યા ફાસ્ટ બોલરના નામે છે?
પ્રશ્ન- ભારત તરફથી ટી20 વર્લ્ડકપમાં બેસ્ટ બોલિંગ પ્રદર્શન કોના નામે છે?