2-12-2025

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી

આવતા વર્ષે  ભારત-શ્રીલંકામાં T20 વર્લ્ડ કપ યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની  નવી જર્સી લોન્ચ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20 વર્લ્ડ કપ માટે  ટીમ ઈન્ડિયાની  નવી જર્સીનું લોન્ચિંગ રાયપુરમાં થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-આફ્રિકા વનડે શ્રેણીની બીજી મેચ  3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાયપુરમાં બીજી વનડે દરમિયાન   વર્લ્ડ કપ જર્સી લોન્ચ કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયા  3 મેચની ODI શ્રેણીમાં 1-0 થી આગળ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાએ રાંચીમાં પહેલી ODI મેચ જીતી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાંચી ODIમાં કોહલીએ સદી  ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM