AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: 14 મે, બુધવારે નિફ્ટીમાં શું થશે, પુટ અથવા કોલ બંનેમાંથી શું ખરીદવું? ચાલો જાણીએ વિશ્લેષણ અને યોગ્ય સમય કયો છે

મંગળવારે નિફ્ટીએ શરૂઆતના વધારા પછી રોકાણકારોને એકદમથી ચિંતામાં મૂકી કાઢ્યા હતા. જણાવી દઈએ કે, નિફ્ટી 346.35 પોઈન્ટના ઘટાડા સાથે 24578.35ના લેવલે બંધ થયો હતો. ટૂંકમાં ઘટાડો 1.39%નો હતો, જેના કારણે બજારમાં તેજીની અપેક્ષાઓ ધીરે ધીરે નીચે થતી ગઈ. હવે રોકાણકારો 14 મેના રોજ બજાર શું હલચલ કરશે તેની મૂંઝવણમાં છે. તો ચાલો જાણીએ, બુધવારે નિફ્ટીમાં શું થશે.

| Updated on: May 13, 2025 | 7:44 PM
Share
15 મે 2025ની એક્સપાયરી માટેના ઓપ્શન ડેટા મુજબ બજારમાં હવે કોલ રાઇટર્સનો જોર વધી રહ્યો છે. ખાસ કરીને 24,600 Call CEમાં 62 લાખથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ નોંધાયો છે, જેનો અર્થ એ છે કે ત્યાં ભારે અવરોધ (રેઝિસ્ટન્સ) છે. બીજી તરફ, 24600 Put (PE)માં ઓપન ઇન્ટરેસ્ટ ઘટી રહ્યું છે, એટલે કે એમાં રહેલા ટ્રેડર્સ ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે.

1 / 12
પુટ/કોલ રેશિયો (PCR) પણ 0.70 સુધી ઘટ્યો છે, જે બજારમાં મંદીનું વાતાવરણ બતાવે છે. જો કે, મેક્સ પેઈન હજુ પણ 24,600ના સ્તરે છે એટલે બજારમાં થોડી હલચલ જોવા મળશે.

2 / 12
15 મે 2025ના રોજ એક્સપાયરી તારીખ માટેના ઓપ્શન ચેઇન ડેટા મુજબ, બજારમાં કોલ રાઇટર્સનું વર્ચસ્વ વધી રહ્યું છે. ખાસ કરીને 24600 CE પર, 62.35 લાખ OI સાથે 165% થી વધુનો વધારો નોંધાવતા તેમ ભારે અવરોધ જોવા મળી રહી છે. બીજી બાજુ, 24600 PE પર OIમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે પુટ રાઇટર્સ ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે.

3 / 12
પીસીઆર (પુટ/કોલ રેશિયો) ઘટીને 0.70 થયો છે, જે સ્પષ્ટપણે મંદી દર્શાવે છે. મેક્સ પેઈન હજુ પણ 24600 પર છે, જે બજારમાં એક પ્રકારની અનિશ્ચિતતા પણ દર્શાવે છે.

4 / 12
ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો, RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) 47.63 પર પહોંચી ગયો છે, જે ન તો વધુ પડતું વેચાયો છે કે ન તો વધુ પડતો ખરીદવામાં આવ્યો છે. જો કે, એક વાત છે કે આ એક ડાઉનટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. બીજું કે, TSI (ટ્રુ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) પણ -0.14ના લેવલે નકારાત્મક ક્રોસઓવરમાં છે, જે હજુ પણ ઘટાડાના સંકેત આપે છે.

5 / 12
PSP GAP હિસ્ટોગ્રામ+ અને HMA ટ્રેન્ડ પણ ડાઉન મૂવ (DM) બતાવી રહ્યા છે. વોલ્યુમ ડેલ્ટા અને બીજા સપોર્ટિંગ સૂચકાંકોમાં પણ કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.

6 / 12
મુંબઈના સ્થાન અનુસાર, બુધવારે કેટલાંક સમય મુજબ બજારમાં હલનચલનની શક્યતા વધુ છે. 08:15 - 09:20 સવારે (શનિ) આધારે ધીમી શરૂઆતમાં ઘટાડો જોવા મળશે.

7 / 12
10:25 - 11:30 AM (મંગળ)આધારે આક્રમક મંદીની શક્યતા છે. 03:50 - 04:55 PM (શનિ) આધારે માર્કેટ બંધ થતી વખતે  ક્લોઝિંગ કોલ થવાની સંભાવના છે. સૂચિત PE સ્ટ્રાઈક 24500 PE અથવા 24450 PE સુધી છે, એટલે કે સંભવિત લક્ષ્ય 24,350 અને 24,200 સુધીનો હોઈ શકે છે.

8 / 12
હવે જો કોલ ઓપ્શનની વાત કરીએ તો, ગુરુવારના સવારે 09:20 થી 10:25 વચ્ચે થોડો ઉલટફેર થઈ શકે છે, જયારે બુધવારે બપોરે 01:40 થી 02:45 દરમિયાન બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળવાની શક્યતા છે.

9 / 12
ગુરુવારના સાંજના સમયે એટલે કે 04:55 થી 06:00 વચ્ચે પણ થોડો ઉછાળો જોવા મળી શકે છે. જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો 24,600 CE અથવા 24,700 CE સ્ટ્રાઇક પસંદ કરી શકો છો, જેમાં લક્ષ્ય 24,750 અને 24,850 રાખી શકાય છે.

10 / 12
વર્તમાન બજારની સ્થિતિ મુજબ માર્કેટમાં વધારાને બદલે ઘટાડો જોવા મળશે તેવી શક્યતા છે. ઓપ્શન ડેટા, RSI, TSI અને ટ્રેન્ડ ઇન્ડીકેટર્સ બધા એક જ દિશામાં જોવા મળી રહ્યા છે.

11 / 12
આવી સ્થિતિમાં, PEમાં ટ્રેડિંગ વધુ સુરક્ષિત અને નફાકારક સાબિત થઈ શકે છે પરંતુ તેજીની રણનીતિમાં ત્યારે ઉપયોગમાં લો જ્યારે 24,600થી ઉપર એક મજબૂત કેન્ડલ ક્લોઝિંગ જોવા મળે.

12 / 12

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">