High Return Stock : સ્ટોકમાં 6,684.83 ટકાના વધારાનો અર્થ એ છે કે જો કોઈ રોકાણકારે 30 ઓક્ટોબર, 2020 ના રોજ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તો રૂ. 1 લાખનું મૂલ્ય લગભગ 6,684.83 ટકા વધીને આજે 67.84 લાખ થયું છે.
કમ્ફર્ટ ફિનકેપ Q3FY22 માટે ₹3.64 કરોડના ચોખ્ખા વેચાણની જાહેરાત કરે છે. અગાઉ તે Q3 FY22 માં ₹3.18 કરોડ હતી. એટલે કે તેમાં 14.46%નો વધારો થયો છે. કંપનીએ ડિસેમ્બર 2022 ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹1.29 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો, જેની સામે ડિસેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ₹1.33 કરોડ નોંધાયા હતા.
Share Market : વૈશ્વિક બજારો તરફથી ભારતીય શેરબજાર માટે સારા સંકેત મળ્યા છે.છેલ્લા સત્રમાં સ્થાનિક શેરબજારમાં ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. બજારમાં અદાણી ગ્રુપના શેરોની વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે વેદાંત, કોફોર્જ, ટોરેન્ટ ફાર્મા, NTPC ના ડિવિડન્ડની એક્સ ડેટ છે.
Global Market : અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 40 પોઈન્ટની નબળાઈ નોંધાઈ છે. નાસ્ડેકમાં 3.25 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. S&P 500 પણ 1.47 ટકા વધ્યો છે. SGX નિફ્ટીમાં 60 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. આ ભારતીય બજારમાં તેજી તરફ સંકેત આપી રહ્યો છે.
LIC Stock Fall : હવે તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો જ હશે કે આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે પરંતુ LICના શેરમાં ઘટાડાનું કારણ શું છે? અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો હિસ્સો છે. હાલમાં, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC 4.23 ટકા હિસ્સો ધરાવે છે. વીમા કંપની અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા �
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર -FPO યોજના પાછી ખેંચી લીધી છે. આ પછી ગૌતમ અદાણી પોતે સામે આવ્યા છે અને રોકાણકારોને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અદાણીએ એફપીઓ પાછો ખેંચવાનું કારણ પણ આપ્યું છે.
બુધવારે સેન્સેક્સે 1500 પોઈન્ટથી વધુની વધઘટ દર્શાવી હતી જ્યારે બેન્ક નિફ્ટી 2500 પોઈન્ટની આસપાસ વોલેટાઈલ રહી હતી. બજારમાં આ હિલચાલનું સૌથી મોટું કારણ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો હતો. Adani Enterprises FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. અહીં ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
Budget 2023 Share Market :સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 60773ની ઉપર ઉપલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો . નિફ્ટી 17972ની આજની સર્વોચ્ચ સપાટી બનાવી છે. બેન્કિંગ શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. ICICI બેન્ક, ટાટા સ્ટીલ, HDFC બેન્કમાં બમ્પર તેજી છે.
Budget 2023 Share Market : બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બેન્કિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ 451 પોઈન્ટ મજબૂત થઈને 60001 પર ખુલ્યો, નિફ્ટી 149 પોઈન્ટ મજબૂત થઈ 17811 પર અને બેન્ક નિફ્ટી 459 પોઈન્ટ મજબૂત થઈને 41115 પર ખુલ્યો હતો.