Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટના યુવકે પોતાના લગ્નની કંકોત્રી બનાવી વર્લ્ડ રેકોડમાં મેળવ્યુ સ્થાન, જુઓ ફોટા

ગુજરાતમાં હવે લગ્નની સિઝન શરુ થઈ ગઈ છે. ત્યારે લોકો અવનવા પ્રકારની આમંત્રણ પત્રિકાઓ છપાવડાવતા હોય છે. તેમજ અલગ અલગ પ્રકારની થીમ પર લગ્નના ફંકશન કરતા હોય છે. તો અત્યારે રાજકોટની એક કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને ભારતની સૌથી મોટી કંકોત્રી હોવાનું માનવા આવે છે. એટલુ જ નહિં લગ્ન કરનાર યુવકે જાતે જ સૌથી મોટી કંકોત્રી બનાવવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:15 PM
રાજકોટમાં એક યુવકે પોતાના લગ્નની પત્રિકા જાતે બનાવી છે. મૂળ કણજડીના અને રાજકોટના ધર્મેશના યુવકે 3 બાય 10 ફૂટની સૌથી મોટી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી બનાવીને યુવકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.

1 / 5
ધર્મેશના યુવકની ભારતી નામની યુવતી સાથે 7 ડિસેમ્બરે લગ્ન થવાના હોવાથી તેને 3 બાય 10ની કંકોત્રી બનાવી છે. આ સાથે જ ધર્મેશે લખેલી પુસ્તક જીવન સુગંધનુ વિમોચન લગ્ન સમયે કરશે.

2 / 5
લગ્ન પહેલા ધર્મેશનામના યુવકે લખેલી પુસ્તકનું 6 ડિસેમ્બરના રોજ વિમોચન કરશે. તેમજ તે દિવસે અંગદાન અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવશે.

3 / 5
ધર્મેશને આ કંકોત્રી બનાવવામાં 8 દિવસનો સમય લાગ્યો હતો.જેને પ્લાસ્ટિકના રોલ પર કલર કરીને બનાવવામાં આવી છે.

4 / 5
રાજકોટની જ્યોતિ MNC કંપનીમાં નોકરી કરતા ધર્મેશે આ અગાઉ પાણીમાં રંગોળી બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">