Stock to Buy: સોમવારે આ 5 ઓઈલ કંપની પર કરી શકો છો રોકાણ, એક્સપર્ટ છે બુલિસ, જાણો ટાર્ગેટ કિંમત
ઈરાન અને ઈઝરાયેલમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. આ સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીમાં 4-4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ઓઈલ સ્ટોક્સ વેચવાલીનો શિકાર બન્યા છે. બ્રોકરેજ હાઉસે 5 ઓઈલ સ્ટોકની ઓળખ કરી છે જે આવનારા સમયમાં સારું વળતર આપી શકે છે.
Most Read Stories