AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા નથી ઉગતા તો પણ આ છોડને કેમ કહેવાય છે ‘મની પ્લાન્ટ’ ? જાણો આની પાછળનું અસલી કારણ

તમે બધાએ ક્યારેક ને ક્યારેક કોઈના ઘરે કે ઓફિસમાં મની પ્લાન્ટનો છોડ તો જોયો જ હશે, કદાચ તમારા પોતાના ઘરમાં પણ આ છોડ હશે. એવામાં સવાલ એ છે કે, આ છોડ પર પૈસા ઉગતા નથી તો પણ તેને 'મની પ્લાન્ટ' કેમ કહેવામાં આવે છે?

| Updated on: Mar 06, 2026 | 3:57 PM
Share
દરેક ઘરમાં કોઈને કોઈ એવી વ્યક્તિ મળી જ રહે છે કે, જેને ઘરમાં અલગ-અલગ છોડ રાખવાનો ખૂબ શોખ હોય છે. એવામાં એક છોડ લગભગ દરેકના ઘરમાં કોમન જોવા મળે છે અને તેનું નામ મની પ્લાન્ટ છે.

1 / 6
આમ જોવા જઈએ તો, જે લોકોના ઘરમાં સારી એવી જગ્યા હોય છે, તેઓ ચોક્કસપણે અલગ-અલગ છોડ રાખે છે અને તેમની સંભાળ પણ કરે છે. હવે જે લોકો છોડ રાખે છે, તેઓ પોતાના શોખ મુજબ છોડ રાખે છે પરંતુ એક છોડ લગભગ દરેકના ઘરમાં કોમન જોવા મળે છે અને તેનું નામ મની પ્લાન્ટ છે.

2 / 6
મળતી માહિતી મુજબ, આ છોડને નામ તેના પાંદડાઓને કારણે મળ્યું છે. મની પ્લાન્ટના પાંદડા ગોળ, જાડા અને ચપટા આકાર (Flat shapes) ના હોય છે, જે કલ્પનાશીલ રીતે જોતા સિક્કા જેવા દેખાય છે. બસ આ કારણે તેને 'Money Plant' કહેવામાં આવે છે.

3 / 6
ઘણા લોકો આ છોડને પોતાના ઘરમાં ખૂબ જ શ્રદ્ધા સાથે રાખતા હોય છે, કારણ કે પ્રાચીન માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, મની પ્લાન્ટ ઘરમાં હોવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિની સાથે-સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.

4 / 6
વાસ્તુ મુજબ, મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં 'મની પ્લાન્ટ' લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજું કે, ખોટી દિશામાં લગાવેલો મની પ્લાન્ટનો છોડ તમને ઘણી મુશ્કેલીઓમાં મૂકી શકે છે.

5 / 6
ધ્યાન રાખો કે, ક્યારેય પણ મની પ્લાન્ટ ડાયરેક્ટ જમીન પર ન વાવો અને ન તો તેના પાંદડા જમીન તરફ ઉગવા દો. સ્વચ્છ વિસ્તારમાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

6 / 6
(Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે.)

આ પણ વાંચો: વધુ ચા પીવાની આદત બની શકે છે નુકસાનકારક, દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

g clip-path="url(#clip0_868_265)">